જાણો ભારે કસરત થી કોરોના સામે કેવી રીતે લડી શકાય છે

Image source

કોરોના વાયરસ થી જંગ લડવા માંટે આજે આખી દુનિયા ખૂબ જ મહેનત કરી છે. એટલે જ દેશ દુનિયા થી જે કઈ પણ સમાચાર મળે છે તેનાથી અવગત રહેવું જરુરી છે. એટલે જ તમને કોરોના વાઇરસ થી લડવા માંટે કેટલીક જાણકારી મળે તે જરુરી છે.

રેજીસ્ટેસ્ટ કસરત થી કોરોના વેક્સિન વધુ અસરકારક છે.

Image source

જર્નલ ઓફ સ્પોર્ટ્સ એંડ હેલ્થ સાઇન્સ માં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, નિયમિત કસરત થી ઇંમ્યુંન કોશિકા ઑ નું સંચારણ વધી જાય છે. જેનાથી આપણું શરીર રોગો સામે સારી રીતે લડી શકે. શોધકર્તા હલકા વ્યાયામ જેમ કે ચાલવું,સાયકલિંગ કરવી,દોડવા જવું આ કસરત ની જગ્યા એ રેજીસ્ટેસ્ટ કસરત જેમ કે પુશ અપ્સ, પ્લાનક ની સલાહ આપે છે. રેજીસ્ટેસ્ટ કસરત થી માશપેશીઓ બને છે. કેલેરી બર્ન થાય છે. અને વજન ઘટે છે. વૈજ્ઞાનિક નું કહેવું છે કે આ કસરત કર્યા પછી જો તમને કોરોના વેક્સિન લગાવા માં આવશે તો તેની અસર જરૂર થી થશે. વેક્સિન ની રાહ જોતાં લોકો એ આ કસરત આજ થી જ ચાલુ કરી દેવી.

ઓછા વાઇરસ થી સંક્રમિત થવું એ ઓછું ખતરનાક છે.

Image source

વૈજ્ઞાનિક નું કહેવું છે કે કોરોના ની જે માત્રા માં તમે સંક્રમિત થાવ છો તેનાથી એ સાબિત થશે કે વ્યક્તિ કેટલો બીમાર છે. જે વ્યક્તિ કોરોના થી ઓછો સંક્રમિત થશે એ વ્યક્તિ ને વગર લક્ષણ ના દર્દી માં ગણવામાં આવશે.જે વ્યક્તિ કોરોના થી વધુ સંક્રમિત થશે એ વ્યક્તિ હલકા સંક્રમણ નો શિકાર કહેવાશે. આવી જ રીતે વધુ સંક્રમણ વાળા વયક્તિ ને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવશે. મૈસાચૂટસ્ યુનિવર્સિટિ ના જીવ વૈજ્ઞાનિક ના પ્રોફેસર ડૉ એરિન કહે છે માસ્ક ખૂબ જ મહત્વ નું છે. કારણકે માસ્ક વાઇરસ ને રોકે છે. જો તમે સંક્રમિત પણ થાવ છો તો વાઇરસ ની ખૂબ ઓછી માત્રા તમારા શરીર માં પ્રવેશ કરશે.

6 મહિના કરતાં પણ વધુ સમય માંટે કાયમ છે કોરોના એંટિ બોડીસ

પબ્લિક હેલ્થ ઇંગ્લૈંડ ના શોધ અનુસાર,કોરોના નેગેટિવ થઈ ચૂકેલા લોકો માં કોરોના ઍન્ટિબોડી 6 મહિના સુધી રહે છે,. આ શોધ કોરોના સંક્રમિત થઈ ચૂકેલા 2000 લોકો પર થી માલૂમ પડ્યું છે. આ શોધ માંટે માર્ચ મહિના પહેલા થી જ લોકો ના બ્લડ સૅમ્પલ લેવામા આવ્યા હતા. તે લોકો નું માનવું છે કે કોરોના એંટિ બોડી 6 મહિના માં ખતમ થઈ જાય છે. અને વ્યક્તિ ફરી થી કોરોના પોજિટિવ થઈ શકે છે.

10 ગણી શક્તિશાળી નેનોપાર્ટીકલ કોરોના વેકસીન

Image source

યુનિવર્સિટિ ઓફ વૉશિંગટોન સ્કૂલ ઓફ મેડિસિન એ નેનોપાર્ટીકલ થી લેસ વેકસીન પ્રયોગ ચાલુ કર્યા છે. ઉંદર પર કરેલાં પ્રયોગ પર થી તે તારણ મળ્યું કે કોરોના સામે લડવા માંટે જેટલી ઇંમ્યુંન સિસ્ટમ સારી હશે તેટલો વધુ ફાયદો પણ થશે અને સાથે જ આ નેનો પાર્ટીકલ માં તેની તાકાત 10 ગણી વધુ હશે. જો ભવિષ્ય માં કોરોના નો કોઈ ખતરનાક વાઇરસ આવે તો પણ આ નેનો પાર્ટીકલ અસરદાર રહેશે. વૈજ્ઞાનિકો ના કહેવા પ્રમાણે આ પાર્ટીકલ વાઇરસ નો આકાર લઈ ને તેને નષ્ટ કરવા માં કારગર રહેશે.

વયસ્ક જ નહીં, પણ બાળકો પણ થઈ રહ્યા છે તેનો લાંબા સમય માંટે શિકાર .

Image source

બ્રિટેન માં એવા ઘણા કેસ છે કે જ્યાંથી ખબર પડી છે કે વયસ્ક જ નહીં પણ બાળકો પણ તેનો શિકાર લાંબા સમય માંટે થઈ રહ્યા છે. જેમ કે 2 બાળકો છેલ્લા 7 મહિના થી કોરોના સામે લડી રહ્યા છે. શોધ ના અનુસાર 20 માથી એક વ્યક્તિ ના શરીર માં 3 મહિના સુધી કોરોના વાઇરસ રહી શકે છે. તેનાથી એ શીખ મળે છે કે બાળકો ને પણ કોરોના થી બચાવવું જરુરી બની ગયું છે. ભલે તેમના સંક્રમણ ની સંભાવના ઓછી હોય.

મિત્રો

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment