લાલ મરચાંના આ ઉપાય વ્યક્તિને એક મિનિટમાં બચાવશે હાર્ટ એટેકથી.

કોઈને હાર્ટ એટેક આવે ત્યારે તેમની આસપાસ રહેલ લોકો ખૂબ ગભરાઈ જતાં હોય છે. ઘણી વાર કોઈને ખબર નથી પડતી કે આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ. પણ તમને જણાવી દઈએ કે આજે અમે એક એવો સરળ ઉપાય તમને જણાવી રહ્યા છે કે જેનાથી વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હોય તો બચાવી શકાય છે.

હા, હવે જ્યારે પણ કોઈને હાર્ટ એટેક આવે તો તમે ફક્ત 1 મિનિટમાં તેનો જીવ બચાવી શકશો. તેના માટે તમને લાલ મરચાંની જરૂર પડશે. લાલ મરચું એ લગભગ બધા જ રસોડામાં હોય જ છે. તો ચાલો તમને ફટાફટ જણાવી દઈએ આ સરળ ઉપાય.

1. જ્યારે એમ લાગે કે વ્યક્તિને હાર્ટ એટેક જેવુ અનુભવાઈ રહ્યું છે એવામાં એક ગ્લાસ પાણીમાં એક ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો. આ પાણી જે તે વ્યક્તિને પીવડાવી દો. આ ઉપાય ત્યારે જ કામ કરશે જ્યારે તે વ્યક્તિ ભાનમાં હોય. બેભાન થઈ ગયેલ વ્યક્તિ પર આ ઉપાય કરવો નહીં.

2. જ્યારે વ્યક્તિ બેભાન થઈ ગયો છે તો આ ઉપાય કામ કરશે. લાલ મરચાંનું જ્યુસ બનાવી લેવું અને તે જ્યુસના અમુક ટીપા બેભાન વ્યક્તિની જીભ નીચે પાડો. આમ કરવાથી વ્યક્તિને જલ્દી જ રાહત જણાશે.

3. આ ઉપાય થોડો અઘરો છે. તમે આ મિશ્રણ બનાવીને પણ મૂકી રાખી શકો છો. શક્ય હોય ત્યાં સુધી તો ઉપર જણાવેલ ઉપાય કરવા. આ ત્રીજા ઉપાયમાં એક કાચની બોટલમાં લાલ મરચું પાવડર અને લાલ ફ્રેશ મરચાં એ ભરી દો. હવે તે ડૂબે એટલું તેમાં વૉડકા (આલ્કોહોલ) ઉમેરવાનું રહેશે. આ પછી આમાંથી એક થિક સોસ જેવુ મિશ્રણ તૈયાર કરી દો.

હવે આ મિશ્રણને તમારે એ જ કાચની બોટલમાં ભરીને 2 અઠવાડિયા માટે અંધારું હોય એવી જગ્યાએ મૂકી દો. જો તમે વધુ અસરકારક બનાવવા માંગો છો તો આ બોટલ 3 મહિના સુધી અંધારામાં મૂકી દો. આ મિશ્રણ એ જ્યારે વ્યક્તિને હાર્ટ એટેક આવે અને તે બેભાન ના થઈ જાય તેની માટે વાપરી શકો છો. આ મિશ્રણની બે થી ત્રણ ટીપાં એ વ્યક્તિને ભાનમાં રાખશે.

Leave a Comment