જાણો એવું તો શું કરીયું આ પોસ્ટમૅને કે Social Media મા થઈ એમની ફોટો વાઇરલ.. જેને સુનિલ શેટ્ટિએ પણ કરી લાઇક..

Image Source

social media મા એક પોસ્ટમૅન ડી. સિવનની ફોટો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહી છે. આમની ફોટો ને બોલિવૂડ કલાકાર સુનિલ શેટ્ટિએ પણ લાઇક કરી છે. એક આઇએએસ અધિકારી સુપ્રિયા સાહુએ પોતના ટ્વિટર અકાઉંટ પર ડી. સિવનની ફોટો પોસ્ટ કરી. જ્યાંથી આ ફોટો social media મા ખૂબ વાઇરલ થઈ.

બોલિવૂડના મશહૂર કલાકાર સુનિલ શેટ્ટિએ પણ ડી. સિવનની ફોટોને લાઇક કરી છે. એનું કારણ એ છે કે ડી. સિવન તમિલનાડુમા છેલ્લા ૩૦ વર્ષથી દરરોજ 15 કિલોમીટર પગપાળા ચાલી ને લોકોને પત્ર પહોંચાડે હતા . તેઓ તમિલનાડુના કુન્નુર જિલ્લાના દુર્ગમ ક્ષેત્રોમા પણ પગપાળા થી  પત્ર પહોંચાડતા હતા. ૩૦ વર્ષની નોકરી પછી હાલ તેઓ નિવૃત થઈ ગયા છે.

Image Source

આ પત્રો પહોંચાડવા માટે ડી. સિવનને ઘણાં  જંગલો અને લપસણા પ્રવાહમાંથી પસાર થવું પડતું હતું. એમની ફોટો પોસ્ટ કરતાં આઇએએસ અધિકારી સુપ્રિયા સાહુએ લખ્યું  હતું કે “પોસ્ટમૅન ડી. સિવન કુન્નુરના દુર્ગમ ક્ષેત્રોમા પત્રો પોહચાડવા દરરોજ 15 કિલોમીટર ચાલતા હતા. આ દરમિયાન તમને ઘણાં જંગલો માંથી પસાર થવું પડતું હતું.”

આગળ લખતા સુપ્રિયા સાહુએ જણાવ્યુ કે, “પત્રો પહોંચાડતા  દરમિયાન  ડી. સિવનની પાછળ હાથી, રીછ અને બીજા ઘણા જંગલી પ્રાણીઓ આવતા હતા, તથા લપસણા પ્રવાહ અને અનેક ઝરણાઓ પણ  સિવનએ પાર કર્યા હતા. પરંતુ ગયા અઠવાડિયે નિવૃત્ત થયા ત્યાં સુધી તેનું કામ ખૂબ જ સમર્પણ ભર્યું હતું.” I p s  વિજયકુમાર અને આઇએએસ મિતુલકુમાર સ્વામીએ પણ ડી. સિવન માટે ટ્વિટ કર્યું હતું.

Image Source

આજે જ્યારે એ નિવૃત થઈ ગયા છે ત્યારે તેમના  કામની બધા જ પ્રસંસા કરી રહ્યા છે. અમુક users એતો ડી. સિવનને પધ્મ પુરસ્કારથી સમ્માનિત કરવાની ભલામણ કરી છે. ડી. સિવનને ઘણાં દૂર અને આંતરિક ક્ષેત્રોમા લોકો સુધી એમના પત્રો પહોંચડ્યાં છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

 

Leave a Comment