યમ્મી હેલ્દી કોર્ન ઈડલી ની આ રેસીપી નોન્ધીલો

ઈડલીને જુદા ટેસ્ટ આપવા માટે દરેક કોઈ જુદા-જુદા રીતે એક્સપરિમેંટ કરે છે. તમે પણ કઈક અલગ રીતે ઈડલી ને બનાવવા માગો છો તો બનાવો કોર્ન ઈડલી જેને તમે બાળકોને ટીફીનમાં આપી શકો છો. આ બાળકોને ચોક્કસ ભાવશે.

સામગ્રી-

  • કોર્ન 1.5 કપ ,
  • ઉડદ દાળ 3/4 ,
  • ચણા દાળ એક ચમચી,
  • લીલા મરચા-એક ,
  • નારિયલ બે ચમચી છીણેલું ,
  • રાઈ- એક ચમચી ,
  • હીંગ પાવડર અડધી ચમચી ,
  • કોથમીર ,
  • તેલ

આવી રીતે બનાવો.

સૌથી પહેલા કાર્ન અને ઉડદા દાળનેપાણીમાં પલાળી નાખો 2 કલાક પછી એને શેકેલી ચણા દાળ અને લીલા મરચા સાથે વાટી લો.

જ્યારે અ અ પેસ્ટ તૈયાર થઈ જાય તો એમાં થોડું મીઠું અને નારિયળ નકહી ખીરું તૈયાર કરી લો.

હવે પેનમાં તેલ ગરમ કરી રાઈ અને હીંગ નાખો.

હવે આ મિશ્રણ અને કોથમીર ને ઈડલી વાળા મિશ્રણ મિક્સ કરી ચલાવો.

ખીરું તૈયાર છે એને ઈડલીના સંચામાં નાખી સરળતાથી કોર્ન ઈડલી બનાવી શકો છો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Aditi V Nandargi

Leave a Comment