પરીક્ષા પછી ઘણી એવી ફિલ્ડ છે જેમાં આપણને સારી એવી સેલેરી કે જોબ પેકેજ મળી રહે છે પણ ઘણી વાત એ વિચાર પણ આવે છે આખરે સેનામાં જવામાં વાંધો નથી પણ તેમાં કેટલી સેલેરી મળતી હશે? તો એ જાણવા માટે આજનો આ આર્ટીકલ વાંચવાનું ભૂલતા નહીં. અહીં આજ તમને નવીનતમ જાણકારી મળી રહેશે.
દેશસેવાને પણ એક કર્તવ્ય જ ગણવામાં આવે છે. દેશ પ્રત્યેનું ઝુનૂન બધા કરતા અલગ છે એટલે તો સેના ભરતી થવું એ એક અવસર ગણવામાં આવે છે. જે દીકરા કે દીકરીએ સેનામાં ભરતી થઈને તેનું જીવન દેશને અર્પણ કરવાનું વિચાર્યું છે તેને ખરેખર સલામ કરવા જેવું છે. એટલે તો અહીં ગમે તેટલી તકલીફ પડે પણ હિંમત તૂટતી નથી. ચાલો, તો હવે એ જાણી લઈએ સેનામાં ભરતી થાય તો કેટલી સેલેરી મળતી હશે?
- સિપાહી
પે બેન્ડ-૫૨૦૦-૨૦૨૦૦, ગ્રેડ પે-૧૮૦૦, સૈન્ય સેવા- ૨૦૦૦,એક્સ ગ્રુપ-૧૪૦૦, કેશ ઇન હેન્ડ અંદાજીત-૨૫૦૦૦ રૂપિયા
- લાન્સ નાયક
પે બેન્ડ- ૫૨૦૦-૨૦૨૦૦, ગ્રેડ પે-૨૦૦૦, સૈન્ય સેવા-૨૦૦૦, એક્સ ગ્રુપ-૧૪૦૦, કેશ ઇન હેન્ડ- ૩૦૦૦૦ રૂપિયા
- નાયક
પે બેન્ડ- ૫૨૦૦-૨૦૨૦૦, ગ્રેડ પે-૨૪૦૦, સૈન્ય સેવા-૨૦૦૦, એક્સ ગ્રુપ-૧૪૦૦, કેશ ઇન હેન્ડ- ૩૫૦૦૦ રૂપિયા
- હવાલદાર
પે બેન્ડ- ૫૨૦૦-૨૦૨૦૦, ગ્રેડ પે-૨૮૦૦, સૈન્ય સેવા-૨૦૦૦, એક્સ ગ્રુપ-૧૪૦૦, કેશ ઇન હેન્ડ- ૪૦૦૦૦ રૂપિયા
- નાયબ સૂબેદાર
પે બેન્ડ- ૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે-૪૨૦૦, સૈન્ય સેવા-૨૦૦૦, એક્સ ગ્રુપ-૧૪૦૦, કેશ ઇન હેન્ડ- ૪૫૦૦૦ રૂપિયા
- સૂબેદાર
પે બેન્ડ- ૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે-૪૬૦૦, સૈન્ય સેવા-૨૦૦૦, એક્સ ગ્રુપ-૧૪૦૦, કેશ ઇન હેન્ડ- ૫૦૦૦૦ રૂપિયા
- સૂબેદાર મેજર
પે બેન્ડ- ૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે-૪૮૦૦, સૈન્ય સેવા-૨૦૦૦, એક્સ ગ્રુપ-૧૪૦૦, કેશ ઇન હેન્ડ- ૬૫૦૦૦ રૂપિયા
- લેફટીનેન્ટ
પે બેન્ડ- ૧૫૬૦૦-૩૯૧૦૦, ગ્રેડ પે-૫૪૦૦, સૈન્ય સેવા-૬૦૦૦, કેશ ઇન હેન્ડ- ૬૮૦૦૦ રૂપિયા
- કેપ્ટન
પે બેન્ડ- ૧૫૬૦૦-૩૯૧૦૦, ગ્રેડ પે-૬૧૦૦, સૈન્ય સેવા-૬૦૦૦, કેશ ઇન હેન્ડ- ૭૫૦૦૦ રૂપિયા
- મેજર
પે બેન્ડ- ૧૫૬૦૦-૩૯૧૦૦, ગ્રેડ પે-૬૬૦૦, સૈન્ય સેવા-૬૦૦૦, કેશ ઇન હેન્ડ- ૬૮૦૦૦ રૂપિયા
- લેફટીનેટ કર્નલ
પે બેન્ડ- ૩૭૪૦૦-૬૭૦૦૦, ગ્રેડ પે-૮૦૦૦, સૈન્ય સેવા-૬૦૦૦, કેશ ઇન હેન્ડ- ૧૧૨૦૦૦ રૂપિયા
- કર્નલ
પે બેન્ડ- ૩૭૪૦૦-૬૭૦૦૦, ગ્રેડ પે-૮૭૦૦, સૈન્ય સેવા-૬૦૦૦, કેશ ઇન હેન્ડ- ૧૩૦૦૦૦ રૂપિયા
- બ્રિગેડીયર
પે બેન્ડ-૩૭૪૦૦-૬૭૦૦૦, ગ્રેડ પે-૮૯૦૦, કેશ ઇન હેન્ડ- ૨૦૦૦૦૦ રૂપિયા
- મેજર જનરલ
પે બેન્ડ- ૩૭૪૦૦-૬૭૦૦૦, ગ્રેડ પે-૧૦૦૦૦, કેશ ઇન હેન્ડ- ૨૫૦૦૦૦-૩૫૦૦૦૦ રૂપિયા
- લેફટીનેટ જનરલ
પે બેન્ડ- ૩૭૪૦૦-૬૭૦૦૦, ગ્રેડ પે-નહીં
તો આ માહિતી હતી અલગ-અલગ પોસ્ટ મુજબની સેલેરીની અને તેના મુજબ અહીં અંદાજીત આંકડાકીય માહિતી જણાવી હતી.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel