તમે રાશિફળ ઘણીવાર વાંચતા હશો. કદાચ એવું બની શકે કે કાયમ રાશિફળ વાંચવું ન ગમતું હોય પણ ક્યારેક તો ક્યારેક રાશિફળ ઉપર નજર પડી જ હોય. અત્યારે તો ન્યુઝ પેપરની જેમ ઘણી વેબસાઈટ પણ છે જ્યાં તમે રાશિફળ વાંચી શકો છો. અને ન્યુઝ ચેનલ પણ રાશિફળનો શો કરતા હોય છે, જેની મદદથી પણ રાશિફળને જાણી શકાય છે. ચાલો, આજના લેખમાં એ જાણીએ કે રાશિ મુજબ સેક્સ લાઈફ કેવી હશે? આ જવાબ માટે બસ તમારી અથવા પાર્ટનરની રાશિ વિશેની માહિતી જાણી લો.

મેષ
મેષ રાશિના લોકોને સેક્સની અંદર પણ રમત જેવી અનુભૂતિ થાય છે, જેમાં પણ તે જીતવાનો પ્રયત્ન કરે છે એટલે કે બંનેમાંથી સૌથી વધુ કોણ સેક્સ એન્જોય કરી શકે છે. સાથે થોડો અહમથી પણ સેક્સને એન્જોય કરતા હોય છે.

વૃષભ
આ રાશિના વ્યક્તિઓ ઉતેજના જલ્દીથી અનુભવતા હોય છે. આ રાશિના લોકોને ધીમે-ધીમે ઉતેજીત થવામાં વધુ રસ હોય છે અને પાર્ટનરની સાથે સેક્સ દરમિયાન મજાક વધુ કરવાવાળા વ્યક્તિઓ હોય છે.

મિથુન
મિથુન રાશિના જાતકને હસ્તમૈથુન વધુ પસંદ હોય છે. સાથે મુખમૌથુનમાં વધુ રૂચી ધરાવતા હોય છે. આ રાશિના લોકોને સેક્સની ઉતેજના થોડીવારમાં શાંત થઇ જતી હોય છે. નવી-નવી સ્ટાઈલથી સેક્સ કરવામાં બહુ આનંદ અનુભવતા હોય છે.

કર્ક
કર્ક રાશિ ચંદ્ર પર આધારિત છે તેથી રાત જામતી જાય એમ સામે આ રાશિના લોકો રોમેન્ટિક થતા જાય છે. સેક્સ વિશે વાત કરતા બહુ અચકાય છે. જો સુરક્ષિત સંબંધ હોય તો કર્ક રાશિવાળી સ્ત્રી સેક્સ્યુઅલી અક્સપરીમેન્ટમાં વધુ માને છે.

સિંહ
સેક્સમાં રાતને યાદગાર બનાવી આ રાશિના લોકો પાસેથી શીખવું પડે. ક્યારેક સેક્સમાં થોડી હિંસક વૃતિ જેવું અનુભવાય છે પણ એ પાર્ટનરને પસંદ આવતું હોય છે એટલે ચિંતાનો વિષય બનતો નથી. પુરૂષોને ગુદામૈથુનમાં વધુ રસ હોય છે. સ્ત્રી વધુ ઉતેજ્ના અનુભવે ત્યારે પાર્ટનરને બધી રીતે ખુશ કરી દેવામાં માસ્ટર હોય છે.

કન્યા
સેક્સને પરફેક્ટ રીતે પ્લે કરવામાં આ રાશિના વ્યક્તિઓ વધુ માને છે. આ રાશિના લોકો સેક્સને પરફેક્ટ અને કમ્ફર્ટેબલ રીતે એન્જોય કરે છે. આ રાશિની સ્ત્રી યોનીમાં વધુ ઉતેજના આવતી હોય છે. ચરમસીમાએ પહોંચવામાં વધુ આનંદ અનુભવે છે.

તુલા
સેક્સ પહેલા આ રાશિનો લોકો આસપાસના વાતાવરણને રોમેન્ટિક બનાવે છે. હળવું મ્યુઝીક અને ધીમું સંગીત વાતાવરણને સાથી સાથે સેક્સના અનુભવને યાદગાર બનાવે છે. પાર્ટનરને વાતોથી ઉતેજના આપવામાં આ રાશિના લોકો ચપળ હોય છે.

વૃશ્વિક
છૂપો પ્રેમ કરીને તેની સાથે સેક્સ કરવામાં આ રાશિનો લોકો વધુ માનતા હોય છે. આઈ કોન્ટેક સ્ટ્રોંગ હોવાને કારણે આ રાશિના લોકો કામુક જલ્દી થઇ જાય છે. આવા લોકોમાં સેક્સ આજીવન જીવંત રહે છે.

ધન
આ રાશિના લોકો ફલર્ટ વધુ કરતા હોય છે. નવી સેક્સ સ્ટાઈલ અપનાવવા માટે પાગલ બનતા હોય છે. આ રાશિની સ્ત્રી ચરબીવાળા લોકોને વધુ આકર્ષે છે. પેટનો ભાગ કામુક કરી દે એવો આકર્ષિત હોય છે. પુરૂષો, સ્ત્રીને ફોરપ્લે માત્રથી ચરમસીમા સુધી લઇ જાય છે.

મકર
આ રાશિના પુરૂષોને સેક્સમાં બહુ રસ હોતો નથી. એકવાર ઓપન થયા પછી થોડીવારમાં સેક્સની ક્રિયા પૂર્ણ કરવામાં વધુ માને છે. અમુક સ્ત્રી કામુક હોય શકે છે.

કુંભ
આ રાશિના લોકોનો રોમાંસ એટલો મજબૂત હોય છે કે તેને સેક્સ કરવાની પણ જરૂર નથી પડતી. માત્ર મનથી પ્રેમ કરવામાં માનતા હોય છે. પુરૂષોને નવી રીત અપનાવવામાં મજા આવે છે.

મીન
મીન રાશીના લોકો આંખથી એવી રીતે સ્કેન કરે છે કે જાણે આંખોથી જ ભરપૂર પ્રેમ કરી લેવા માંગતા હોય. પ્રેમીને સેક્સ દરમિયાન સંબંધો કાયમી સારા રહેશે એવી અનુભૂતિ પણ કરાવતા હોય છે. સ્ત્રી નિ:રસ સેક્સ લાઈફ જીવતી હોય એવું પણ બની શકે છે.
રોચક માહિતીનો ખજાનો જાણવા માટે “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel