Khara Chho Tame | Best Gujarati Comedy Natak FULL 2018 | Sanjay Goradia | Vipul Vithalani

ખરા છો તમે – બેસ્ટ ગુજરાતી કૉમેડી નાટક 2018

Laxmikant(Sanjay Goradia)’s grandson Shashikant is in love with Jalpa. Fathers of both the love birds can’t stand each other. Somehow, Laxmikant convinces Jalpa’s father for marriage. However, groom’s stubborn father Vinaykant (Vipul Vithlani) neither gives his consent nor attends their wedding ceremony. He asks newly-wed couple to leave his house. Entire family has a tough time dealing with obstinate Vinaykant. Witty dialogues make you burst into laughter!


ખરા છો તમે

લક્ષ્મીકાંત (સંજય ગોરડિયા)નો પૌત્ર શશિકાંત જલ્પાના પ્રેમમાં છે. બંને પ્રેમ-પંખીડાઓના પિતા એકબીજાને પોતાના દુશ્મન માને છે. લક્ષ્મીકાંત લગ્ન માટે જલ્પાના પિતાને મનાવવામાં સફળ થાય છે. જો કે, વરરાજાના હઠીલા પિતા વિનયકાંત(વિપુલ વિઠલાણી) છેલ્લે સુધી પોતાની જીદ પકડી રાખે છે અને લગ્ન સમારંભમાં ગેરહાજર રહે છે. તેઓ નવદંપતિને આશીર્વાદ આપવાને બદલે ઘર છોડી જવાનું કહે છે. વિનયકાંતનો અડિયલ વ્યવહાર સમગ્ર પરિવાર માટે માથાનો દુખાવો બને છે. વિનોદી સંવાદોની હારમાળા દર્શકોને પેટ પકડીને હસાવે છે.

આવા બીજા અનેક ગુજરાતી નાટકો માટે અહી ક્લીક કરો…. Gujarati Natak

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ, પ્રેરણાત્મક અને કોમેડી સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ…

Leave a Comment