કરીના કપૂર ખાન ફરી પાછી પોતાની મનપસંદ ડ્રેસમાં જોવા મળી, જેની તસ્વીરો જોઈને તમને પણ પ્રેમ થઈ જશે

૧. કરીનાનું કફતાન ફેશન –

આ વાતમા કોઈ શંકા નથી કે બોલિવુડની બેગમ એટલે કરીના કપૂર ખાન તેની બીજી ગર્ભાવસ્થામાં બોલ્ડ રિસ્કી ડ્રેસને છોડીને એવા કપડા પર પોતાનો હાથ અજમાવી રહી છે, જેમાં ફેશન અલીમેંટની સાથે સાથે કમ્ફર્ટનું પણ ખાસ સ્થાન હોય અને આ લિસ્ટમાં સ્ટાઇલિશ કફતાન સૌથી આગળ છે.

૨.ફરી પાછી પોતાની પસંદગીની ડ્રેસ પહેરી લીધી –

એ કહેવાની બિલકુલ જરૂર નથી કે કરીના કપૂર જ્યારે પણ ઘરેથી બહાર નીકળે છે, ત્યારે અભિનેત્રીની મેટરનિટી ફેશન હંમેશા ચરમ પર હોય છે. એવુજ કઈક આપણને વીતેલા દિવસોમાં પણ જોવા મળ્યું જ્યારે કરીનાને તેની સૌથી મનપસંદ ડ્રેસમાં જોવામાં આવી.

૩. અમેઝિંગ આઉટફિટ –

હકીકતમાં શહેરની સહેલગાહ માટે કરીના કપૂરે ઇન્ડિયન ફેશન ડિઝાઇનર સાક્ષા અને કીનની ના ડીઝાઈન કરવામાં આવેલા આકર્ષક પીળું કફતાન પહેર્યું હતું, જેમાં અભિનેત્રીનો સ્ટાઇલિશ લુક દરેક વ્યક્તિ નું ધ્યાન તેની તરફ ખેચી રહ્યું હતું.

૪. મેકઅપ પણ એકદમ ટોપ –

તેની ગર્ભાવસ્થાની ચમકને તેવીજ રાખવા માટે કરીનાને આ પીળા કફતાન ને નો -મેકઅપ સાથે બ્રાઇટ લીપ શેડ અને મેસી બનની સાથે બેબોએ ગોલ્ડન ફ્લેટ્સને પસંદ કર્યા હતું.

૫. કિંમત પણ શાનદાર –


તમને જણાવી દઈએ કે જે સ્લાઇડ સ્લિટ વાળા કશ્મીરી ફ્લોરલ પ્રિન્ટ કફતાનને પહેરીને કરીના કપૂર તેના બેબી બમ્પ ને ફ્લોન્ટ કરી રહી હતી, તેની કિંમત હજારો માં  છે, જેને તમે ઇચ્છો તો ડિઝાઇનરની વેબસાઈટ પર જઈને ખરીદી શકો છો.

All Picture Source : Instagram

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment