ઘણીવાર નહાતી વખતે કાનમાં પાણી ઘુસી જાય છે, જેને કાઢવાનું દરેક સંભવ પ્રયત્ન કરવામાં આવે છે. જેથી કાન માંથી પાણી નીકળી જાય પરંતુ ક્યારેક ક્યારેક કાનમાંથી પાણી કાઢવું ખુબજ મુશ્કેલ થઈ જાય છે જેના લીધે ચેપનું જોખમ રહે છે. જો તમે પણ કાનમાં પાણી ઘુસી જવાને લીધે થી હેરાન છો, તો અમે તમને અહીં ક્યારેક એવા ઉપાય બતાવીશુ જેને અપનાવીને તમે આ સમસ્યાથી રાહત મેળવી શકશો. ચાલો જાણીએ.
માથું નમાવીને પાણી કાઢો.
જો નહાતી વખતે તમારા કાનમાં પાણી ઘુસી ગયું હોય, તો તેવામાં તમે કાનને તેજ તરફ નમાવો અને બીજા હાથથી ધીમે ધીમે તમારા માથા ને ધક્કા દો. આમ કરવાથી પાણી કાનમાંથી નીકળવા લાગે છે.
કાનની સળીની મદદ લો
ક્યારેક સ્વિમિંગ પુલ અને ક્યારેક શાવર લેતી વખતે કાનમાં પાણી જાય છે, તેવામાં તમે કાનની સળી ની મદદ લઈ શકો છો. તેનો હળવા હાથથી ધીમે ધીમે ઉપયોગ કરો. કાનની સળી ને એકદમ કાનમાં ન નાખો.
Image by Anita S. from Pixabay
કૂદકા મારો.
કાનનું પાણી ક્યારેક ક્યારેક કૂદકા મારવાથી પણ નીકળી જાય છે. તેમજ દોડવાથી પણ કાનનું પાણી નીકળી જાય છે. જેના માટે તમે એકથી બે મિનિટ ઝડપથી દોડો. આમ કરવાથી કાનનું પાણી નિકળવાની સંભાવના વધારે રહે છે.
ધ્યાન રાખો જો કાનમાં પાણી ઘુસી ગયું હોય અને કાનમાં દુખાવો થતો હોય, તો તરત ડોક્ટરનો સંપર્ક કરો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team