ઘણા લોકો ની એવી ફરિયાદ હોય છે કે તેમના વાળ માં લગાવેલ કલર ઊડી જાય છે. આવા માં તમે અહી બતાવેલ ટિપ્સ થી તમે વાળ માં કલર ને ઊડી જતા બચાવી શકો છો.
એમાં કોઈ શક નથી કે સલોન માં જઈ ને હજારઑ રૂપીયા ખર્ચ્યા પછી પણ વાળ માં કલર લાંબા સમય સુધી ટકતો નથી. કલર લગાવ્યા ના કેટલાક જ અઠવાડિયા માં તે કલર પણ નીકળી જાય છે. અહિયાં આજે અમે થોડી ટિપ્સ લઈને આવ્યા છે જે તમને મદદરૂપ થશે.
મોટાભાગ ના લોકો વાળ માં કલર એની માટે જ કરાવતા હોય છે કે જેમના વાળ સફેદ થઈ ગયા હોય અને અમુક લોકો નવા લુક માટે વાળ માં કલર કરાવતા હોય છે. ચાલો જાણીએ ટિપ્સ..
હોટ શાવર ન લેવું.
વાળ માટે ગરમ પાણી થી સ્નાન કરવું સારું નથી. જો તમે વાળ માં કલર કરાવ્યો હોય તો ગરમ પાણી થી બચવું.
વાળ ને હિટ ન આપવું.
વાળ ને કલર કરાવ્યા પછી તેને દરરોજ wash કરવું પણ સારું નથી. વાળ ને કલર કરાવ્યા બાદ તેને 24 કલાક સુધી wash ન કરવા.
સારી પ્રોડક્ટ નો વપરાશ કરવો.
વાળ ને કલર કરાવ્યા બાદ એજ પ્રોડક્ટસ નો ઉપયોગ કરવો જેને તમારા હેર stylist એ તમને suggest કર્યા હોય.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team
Hi! I love how informative and great your articles are. Can you recommend any other Spiritual Awakening blogs that go over the same topics? Thanks a lot!