કામ માટે અત્યારે કોઈ ને પણ ઘર ની બહાર જવું પડે છે તો આવાં માં તમે આ 3 કામ કરી ને પોતાનું રક્ષણ કરી શકો છો.
આ વાત માં કોઈ જ શક નથી કે તમે ઘર ની બહાર નીકળતા જ માસ્ક પહેરો છો sanitizer લગાવો છો. કોરોના થી બચવા માટે તમારે આ તો કરવું જ પડે. તમારા શરીર ને સંક્રમણ ફ્રી રાખવા માટે આ 3 કામ તમારા routine માં સામેલ કરશો તો તમે કોરોના થી બચી શકશો.
ગરમ પાણી નું સેવન કરવું.
તમે જ્યારે પણ બહાર જાઓ ત્યારે ગરમ પાણી સાથે જ લઈ જવું અને તેને થોડા થોડા સમય ને અંતરે પીતા રહેવું. શરીર માં પાણી ની કમી ન હોવી જોઈએ. આના થી એ ફાયદો થશે કે જો ટ્રાવેલ દરમિયાન તમારા માં વાઇરસ આવી પણ ગયો તો તે આ ગરમ પાણી પીતા રહેવાથી દૂર થઈ જશે.
શરીર માં પાણી ની કમી ન થવા દેવી.
શરીર માં જો પૂરતા પ્રમાણ માં પાણી હશે તો વાઇરસ તમારા શરીર માં આવી જ નહી શકે.રશિયા ના હેલ્થ મિનિસ્ટર એ કહ્યું કે તમે દરરોજ પૂરતી માત્ર માં પાણી પીવો. સામાન્ય તાપમાને રહેલું પાણી જો પીવામાં આવે તો તે વાઇરસ ના ખતરા ને 93% જેટલો ઓછો કરી નાખે છે.
હળદરવાળુ દૂધ પીવું.
આમ તો વરસાદ ની ઋતુ માં દૂધ નું સેવન ન કરવું. અને ગરમી ની ઋતુ માં પણ હળદર વાળુ દૂધ ન પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ હવે કોઈ પણ સીજન હોય કોરોના મહામારી ને કારણે તમે જો હળદર વાળુ દૂધ પીવો તે અતિ ઉતમ ગણાય છે. હળદર વાળુ દૂધ પીવાના બીજા પણ ઘણા ફાયદા છે જેમ કે, ગળા માં થતાં દુખાવા માં રાહત મળે છે, ખાંસી માં રાહત મળે છે, આ ઉપરાંત હળદર વાળા દૂધ થી કોરોના શરીર માં ફેલાતો અટકે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team