પ્રેગનેન્સી કોઈપણ મહિલાઓના જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય હોય છે, કારણ કે યોગ્ય સમય ઉપર ગર્ભધારણ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ત્યારે પ્રેગ્નેન્સીને સ્પષ્ટ રીતે આગળ વધારવા પ્રેગ્નન્સી દરમિયાન એક્ટિવ રહેવા સહીત અન્ય બીજા કાર્યો પણ એક્સપર્ટ દ્વારા મહત્વપૂર્ણ સલાહ આપવામાં આવે છે એક્સપર્ટ અનુસાર યોગ્ય ઉંમરમાં ગર્ભ ધારણ કરવાથી મહિલાઓ માટે જ્યાં સ્વસ્થ પ્રેગ્નન્સી અને નેચરલ રીતે બાળકના જન્મની સંભાવના વધી જાય છે ત્યાં જ ગર્ભ ધારણ કરતા પહેલા સંપૂર્ણ યોજના બનાવવી પડે છે
જો તમે એક મહિલા છો તો તમારા મનમાં આ વાત જરૂર હશે કે પ્રેગનેન્સી કોઈ આસાની કામ નથી ઘણી બધી મહિલાઓ પોતાના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન ગર્ભવતી થઈ શકતી નથી કારણ કે તેમને બાળક રાખવામાં તકલીફ ઊભી થાય છે એવું માનવામાં આવે છે કે કોઈપણ મહિલા સંપૂર્ણ મહિનામાં ક્યારેય પણ ગર્ભવતી થતી નથી પરંતુ અમુક દિવસ વિશેષ હોય છે જેના ઉપર બાળક રાખવામાં આસાની રહે છે મહિલાઓનું માસિક ચક્ર 26 દિવસથી લઈને 36 દિવસનું હોય છે. અને તે દિવસોમાં ગર્ભવતીર્થ થવાની સંભાવના વધુ રહે છે આમ તો તેમના માસિક ચક્ર ની લંબાઈ ઉપર તે નિર્ભર કરે છે આવો જાણીએ કયા દિવસોમાં ગર્ભવતી થવાની સંભાવના સૌથી વધુ રહે છે.
કેવી રીતે ચાલે છે માસિક ચક્ર
જ્યારે એક છોકરી યુવાન અવસ્થામાં પહોંચે છે ત્યારે તેમની ઓવરી એટલે કે યોની દર મહિને અમુક ઈંડા રિલીઝ કરે છે. જે ફેરોપિયન ટ્યુબમાં જાય છે અને આ પૂરી પ્રક્રિયાને ઓવ્યુલેશન કહેવામાં આવે છે. ઈંડા ને જાતે બનાવવાનું કામ કરે છે યુટરસની લાઇનિંગ છે ખૂબ જ મોટી હોય છે એમ થવાથી ઈંડા ને પોષણ મળે છે અને મહિલા ગર્ભવતી થાય છે આમ તો જો ઈંડાને પોષણ મળતું નથી તો ઈંડા પોતાની જાતે જ નષ્ટ થઈ જાય છે અને યુટર્સની લાઇનિંગ લોહી વાહીની સાથે ખુલી જાય છે આમ દર મહિને થાય છે ખાસ કરીને જ્યારે મહિલાઓ બાળક નથી રાખી શકતી તેથી જે દિવસે ઓગળી ઈંડા રિલીઝ કરે છે અથવા તો તેના અમુક દિવસમાં જ ગર્ભવતી થવાની સંભાવના વધી જાય છે આ દિવસમાં તમારા માસિક ચક્રની લંબાઈ ઉપર નિર્ભર કરે છે. આ સમયગાળા દરમિયાન સંબંધ રાખવાથી ગર્ભવતી થવાની સંભાવના વધુ થઈ જાય છે અને આજ યોગ્ય સમય હોય છે.
કેવી રીતે રાખવું આ દિવસોનું ધ્યાન
જો તમને તમારા પિરિયડ્સ દરમિયાન માહિતી હોય તો તે તમને કરવામાં વધુ ફાયદો પહોંચાડી શકે છે કારણ કે તેનાથી તમને યોગ્ય સમય ઉપર સંબંધ બનાવવાથી બાળક રાખવાની સંભાવના ને વધારવામાં મદદ મળે છે તે સિવાય તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પિરિયડ્સ ના 24 કલાક પહેલા અથવા 24 કલાક બાદ બાળક રાખવાની સંભાવના બિલકુલ ન બરાબર હોય છે તેથી તમારા માસિક ચક્ર પર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે તેની સાથે જ યોગ્ય સમયનો પણ ધ્યાન રાખવું જોઈએ તેથી તમે બાળક રાખવાના બેસ્ટ દિવસોનું સંપૂર્ણ ધ્યાન રાખો.
કેવી રીતે કરવી આ દિવસોની ગણતરી
તમારા માસિક ચક્ર ના પહેલા દિવસે તેને પુરા ગણિતને સમજવું ખૂબ જ યોગ્ય રહેશે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારું માસિક ચક્ર કેટલા દિવસનું છે અને તમારા ચક્રની ઠીક વચ્ચેના દિવસમાં ઓવ્યુલેશન સૌથી વધુ હોય છે. અંદાજો લગાવો કે કોઈ મહિલાનો માસિક ચક્ર પારંપરિક રૂપે 28 દિવસનું છે ઓવ્યુલેશન 14માં દિવસે વચ્ચે આવશે. તેમાં પાંચ દિવસ ઓછા કરો એટલે કે નવમા દિવસે તમારા ફર્ટિલિટી વિન્ડો ખુલશે અને 9 થી 14 દિવસ સુધી તે રહેશે.
લગભગ ફર્ટીલીટી દિવસ ઓવ્યુલેશન વાળા દિવસથી ત્રણ દિવસ ઓછા હોય છે. ઓવ્યુલેશન નો દિવસ ગર્ભ ધારણ માટે અનુકૂળ હોય છે, આમ તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઓવ્યુલેશનના 12 થી 24 કલાક પછી ગર્ભધારણની સંભાવના શૂન્ય થઈ જાય છે કારણ કે તેમાં ઈંડા ખરાબ થઈ જાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team