મોટાભાગ ના લોકો ઘર ની સાફ સફાઇ પર ખૂબ ધ્યાન આપે છે. ઘર ને હમેશા સજાયેલું જ રાખે છે. પરંતુ ઘર ના રસોડા ની ચીકણી ટાઇલ્સ થી ઘર ની શોભા બગડી જ જાય છે. તો હવે આવા માં શું કરવું?? જો તમે પણ ઈચ્છાતા હોવ કે તમારા રસોડા ની ટાઇલ્સ પણ એક દમ સાફ સુથરી થઈ જાય તો આજે અમે સારી એવી સરળ ટિપ્સ લાવ્યા છીએ જેના ઉપયોગ થી તમારું રસોડુ ચમક્વા લાગશે.. ચાલો જાણીએ ટિપ્સ..
સાંદ્રતા વાળું બ્લીચ તૈયાર કરવું. તેને વાપરતા પહેલા gloves પહેરવા. આ બ્લીચ થી ટાઇલ્સ ને સારી રીતે રગડી ને ધોવી.
સરકા થી ટાઇલ્સ ને સાફ કરવી. આની માટે પાણી માં સરકો,મીઠું, અને બેકિંગ સોડા ઉમેરી ને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણ થી રસોડા ની ટાઇલ્સ સાફ કરવી. જેનાથી ટાઇલ્સ ચમકી ઉઠશે.
પાણી માં ડિટર્જેંટ ભેળવી ને તમને સારું પરિણામ મળી શકે છે. આ મિશ્રણ ને લઈ ને બ્રશ ની મદદ થી ટાઇલ્સ સાફ કરવી.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team