મેષ રાશિ
આજનો દિવસ સારો રહેશે, વ્યવસાયિક ક્ષેત્રમાં સફળતાના યોગ બનેલા રહે. કારોબારમાં સારી આવક થાય. જોકે કામ વધુ રહેશે પરંતુ વધુ મહેનત કરવાથી કાર્ય સફળ થશે. પરિવારનું વાતાવરણ તમને અનુકૂળ રહેશે અને પરિવારજનો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય. પરિવારજનો મિત્રોની સાથે પર્યટનની સંભાવના બને. જરૂરી ધન વ્યય કરવાની અધિકતા રહેશે, ગુસ્સા પર નિયંત્રણ તથા વાણી ઉપર સંયમ રાખવો પડશે નહીં તો ખરાબ પરિસ્થિતિ ઉભી થઈ શકે છે સ્વાસ્થ્ય સારું રહેશે.
વૃષભ રાશિ
આજનો દિવસ સામાન્ય રહેશે કારોબાર મધ્યમ રહેશે કોઈની પણ સાથે ધન સંબંધિત વ્યવહાર ન કરો કોઈ પણ વિવાદમાં પડતા પહેલા તેનાથી દૂર રહો મન એકાગ્ર કરવાનો પ્રયાસ કરજો આજે ખર્ચ ઉપર સંયમ રાખવો પડશે. પરિવારજન ના વ્યવહારથી મન દુઃખી થઈ શકે છે, બપોર પછી તમારા સ્વાસ્થ્યમાં સુધારો રહેશે માનસિક રૂપથી તમે સ્વસ્થ અનુભવ કરશો. મિત્રોથી ગિફ્ટ વગેરે મળશે. પરિવારના સભ્યો પાસેથી પ્રેમ સારો મળશે. અધ્યાત્મિક પ્રવૃત્તિમાં ધ્યાન લાગેલું રહેશે.
મિથુન રાશિ
આજનો દિવસ ભેળસેળવાળો રહેશે. વ્યવસાય ગતિવિધિમાં તકલીફ આવી શકે છે. પરંતુ કઠિન પરિશ્રમ થી કાર્યમાં સફળતા મળશે અને ધનલાભ ની સ્થિતિ પણ સારી રહેશે. કાર્યક્ષેત્રમાં કામ વધુ હોવાથી શારીરિક અને માનસિક રૂપે થાકનો અનુભવ કરી શકો છો. ગુસ્સા ઉપર નિયંત્રણ અને વાણીમાં સંયમ રાખવો, પરિવાર નું વાતાવરણ તમારી માટે અનુકૂળ રહેશે, પરંતુ ધ્યાન રાખો કે તમારી વાતો થી કોઈને ઠેસ ન પહોંચે. સ્વાસ્થ્યને લઈને સતર્ક રહો.
કર્ક રાશિ
આજનો દિવસ ભેળસેળવાળો રહેશે. કારોબાર સારો ચાલશે અને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે પરંતુ કાર્યભાર વધુ રહેશે. અને દિવસ ભાગદોડમાં વ્યતીત થશે પરંતુ કાર્યમાં સફળતા મળવાથી ધનલાભની સ્થિતિ રહેશે. શારીરિત રૂપથી થાકનો અનુભવ થશે. કોઈ વિશેષ કામ કરવું પડી શકે છે. ઉધાર લેવા થી દુર રહો. સ્વાસ્થ્ય સંબંધી તકલીફ આવી શકે છે, પરિવારનું વાતાવરણ સારું રહેશે અને પરિવારજનો ભરપૂર સહયોગ મળશે. યાત્રા ઉપર જવા થી દુર રહો.
સિંહ રાશી
આજનો દિવસ સામાન્ય રહેશે. વ્યવસાય અને ધંધામાં નાની-નાની તકલીફનો સામનો કરવો પડી શકે છે કાર્યમાં આશા અનુસાર સફળતા નહીં મળવાથી મન વ્યગ્ર રહેશે. ગુસ્સા ઉપર નિયંત્રણ અને વાણી ઉપર સંયમ રાખો. નહીં તો કોઈ વિવાદમાં ફસાઈ શકો છો. રૂપિયા ને લઇ લેણદેણ અને કોર્ટ-કચેરીના કાર્યથી દૂર રહેવું પડશે. પરિવાર નું વાતાવરણ સારું રહેશે અને પરિવારજનો સહયોગ મળશે પરંતુ ઝગડા ની સંભાવના પણ રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
કન્યા રાશિ
આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં કામ વધુ રહેશે પરંતુ તમારા પ્રયાસોથી કાર્યમાં સફળતા મળશે. કારોબાર સારો ચાલશે અને ધનલાભ થવાની સંભાવના છે. પરિવાર નું વાતાવરણ સારું રહેશે પરંતુ પરિવારજનો ની વચ્ચે એક બીજામા સમજણ બનાવી રાખો, જુના મિત્રોથી મુલાકાત થઇ શકે છે જે ખૂબ જ લાભદાયક રહેશે. કોઈ વ્યવસાય યાત્રા પર જવાના યોગ છે, કોઈ પણ વાતને લઈને પરેશાન થઈ શકો છો. ખાણી-પીણીનું ધ્યાન રાખો.
તુલા રાશિ
આજનો દિવસ શુભ અને ફળદાયી રહેશે. ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ તમારા અનુકૂળ રહેશે જેનાથી કારોબારમાં ધનલાભ અને નોકરીમાં તરફથી ના યોગ રહેશે. કાર્યક્ષેત્રમાં સહ કર્મચારી નો સંપૂર્ણ સહયોગ મળશે. તમારું કાર્ય આસાનીથી સફળ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે પરંતુ કોઈ પણ નિર્ણય લેતી વખતે સારી રીતે સમજી વિચારીને જ લો અને હોઈ શકે તો જાણકારોની સલાહ અવશ્ય લો પરિવાર નું વાતાવરણ સારું રહેશે અને પરિવારજનોની સાથે સંપૂર્ણ દિવસ આનંદપૂર્વક વ્યતીત થશે સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
વૃશ્ચિક રાશિ
આજનો દિવસ સારો રહેશે. કારોબાર સારો ચાલશે પરંતુ કામ વધુ રહેશે કાર્યની સફળતા માટે વધુ મહેનત કરવી પડશે. અને દિવસ સંપૂર્ણ ભાગદોડમાં વ્યતીત થશે. પરંતુ તમારું કાર્ય સારી રીતે પૂરું થશે અને ધન લાભની સ્થિતિ રહેશે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું પડશે, પરિવાર નું વાતાવરણ તમારા અનુકૂળ રહેશે અને પરિવારના લોકો નો સંપૂર્ણ સહયોગ મળશે. જેને લઇને સતર્ક રહેવાની જરૂર છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો.
ધન રાશિ
આજનો દિવસ ભેળસેળવાળો રહેશે વેપાર-ધંધો મધ્યમ રહેશે અને કાર્યમાં આશા અનુસાર સફળતા મળશે નહીં નોકરીમાં બદલી થવાની સંભાવના છે. પરિવાર નું વાતાવરણ સારું રહેશે અને પરિવારના સભ્યોનો સહયોગ પણ મળશે પરંતુ ધ્યાન રાખો કે તમારી વાતો થી કોઈને દુઃખ ના થાય સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે સમજી વિચારીને લીધેલા નિર્ણય લાભદાયી સિદ્ધ થશે. પ્રોપર્ટીમાં તમે રોકાણ કરવાનું વિચારી શકો છો. વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો સમય છે.
મકર રાશિ
આજનો દિવસ સામાન્ય રહેશે. વ્યવસાય આર્થિક લાભ તથા નોકરીમાં બઢોતરીના યોગ છે. વૃદ્ધ લોકોના આશીર્વાદથી કાર્યમાં ખુબ જ સફળતા મળશે. આકસ્મિક ધન લાભના યોગ છે. પરંતુ વ્યવસાય સ્થળ ઉપર અધિકારીઓના કારણે તમે પરેશાન થઈ શકો છો. ધન ખર્ચ વધુ રહેશે જેનાથી આર્થિક સ્થિતિ કમજોર પડશે, સંતાનની ચિંતા તમને હેરાન કરશે. પરિવારમાં ઝગડાની સંભાવના રહેશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવી શકે છે ધાર્મિક યાત્રાનું આયોજન થઇ શકે છે.
કુંભ રાશિ
આજનો દિવસ મિશ્રિત ફળ આપતો રહેશે, કાર્યક્ષેત્રમાં કામ વધુ રહેશે પરંતુ તમારા પ્રયાસ અને મહેનતથી તમારા કાર્યમાં સફળતા મળશે. ભાગદોડ વધુ કરવી પડશે જેનાથી શારીરિક અને માનસિક રીતે થાકનો અનુભવ કરશો. વધારાના ખર્ચા વધુ હોવાની સંભાવના રહેશે આનંદ અને પ્રમોદ ની પાછળ રૂપિયા વપરાશે ગુસ્સા ઉપર નિયંત્રણ અને વાણી ઉપર સંયમ રાખો નહીં તો કોઈ વિવાદમાં ફસાઈ શકશો. પરિવારનું વાતાવરણ સારું રહેશે. ખાણીપીણી નું ધ્યાન રાખો.
મીન રાશિ
આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. કારોબાર સારો ચાલશે અને ધનલાભ થવાની સ્થિતિ છે. કાર્યક્ષેત્રમાં તમારા સહ કર્મચારી અને પરિવારજનો સંપૂર્ણ સહયોગ મળશે જેનાથી તમારું કાર્ય આસાનીથી પૂરુ થઈ જશે. આકસ્મિક ધનલાભની સંભાવના રહેશે. જેમને વિવાહ કરવો છે તેવા યુવકોને જીવનસાથી મળવાનો યોગ છે. સામાજિક કાર્યોમાં આગળ ચાલીને ભાગ લેશો જેનાથી સમાજમાં તમારુ માન અને સન્માન અવધ છે પરિવારના લોકોની સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. સ્વાસ્થ્યનું ધ્યાન અને વાણી ઉપર સંયમ રાખો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team