લીંબુ ના ઉપયોગ થી જડપ થી જ ભગાડો મચ્છર.. ચાલો જાણીએ ઘરેલુ નુસખા..


Image by shammiknr from Pixabay

ડેન્ગ્યુ નો પ્રકોપ શરૂ થઈ ગયો છે. આવા માં માણસ નું લોહી પી ને માણસ ને ગંભીર બીમારી આપનાર આ મચ્છર ને ભાગડવા માટે તમે આ ઘરેલુ ઉપચાર નો સહારો લઈ શકો છો.

Image Source

ચાલો જાણીએ ઘરેલુ ઉપચાર વિશે..

લીમડો

Image Source

લીમડા ના ઘણા બધા ફાયદા છે. સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવા સિવાય તે મચ્છર ને ભગાડવા માટે પણ મદદરૂપ થાય છે. નારિયેળ તેલ ની સાથે લીમડા ના તેલ ને મિક્સ કરી ને ઉપયોગ માં લેવાથી મચ્છર દૂર થાય છે. લીમડા ની એક અલગ જ ગંધ હોય છે જે મચ્છર ને  દૂર રાખે છે. નારિયેળ તેલ ની સાથે લીમડા ના તેલ ને મિક્સ કરી ને શરીર પર લગાવા થી મચ્છર દૂર ભાગે છે.

લીંબુ નું તેલ

Image Source

લીંબુ નું તેલ અને નિલગિરી તેલ ને મિક્સ કરી ને તેનો સ્પ્રે કરવા થી મચ્છર ભાગે છે આ એક પ્રાકૃતિક ઉપાય છે મચ્છ ભાગડવાનો. આ મિશ્રણ ની એક સારી વાત એ છે કે તે એકદમ પ્રાકૃતિક છે. અને તેની અસર પણ જલ્દી જ થાય છે.

કપૂર

Image Source

મચ્છર થી બચવા માટે કપૂર નો ઉપયોગ પણ કરવામાં આવે છે. એક રૂમ માં કપૂર સળગાવી ને મૂકો અને તે રૂમ ના બારી- દરવાજા બંધ કરી દો. 15-20 મિનિટ પછી રૂમ ખોલી દેવો બધા જ મચ્છર ભાગી જશે.

Naphthalene બોલ

Image Source

કુલર માં પાણી રહેતા ત્યાં મચ્છર ખૂબ જ જોવા મળે છે. આવા માં Naphthalene બોલ નાખી દેવા. ત્યાં મચ્છર નહીં આવે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment