ત્વચાનું સૌંદર્ય સદાબહાર રાખવા કરો રસોઈઘર માં રહેલા મસાલાનો ઉપયોગ

Image Source

રસોડા માં રહેલા મસાલા ન તો ફક્ત ખાવા માટે વપરાય છે પણ ત્વચા ના નિખાર માટે પણ તેટલા ઉપયોગી બને છે. સુંદર દેખાવું બધા ને જ ગમે છે. જો સુંદર દેખાવા ની ઈચ્છા parlor માં જાય વગર અને મોંઘા બ્યુટિ પ્રોડક્ટસ વાપર્યા વગર ઘર માં જ થઈ જાય તો ઘણો આનંદ આવે. હા એ સંભવ છે. તમે જાણો છો કે કેટલાક મસાલા ખૂબસૂરતી વધારવામાં પણ મદદ કરે છે.

જીરું દૂર કરે કરચલિયો:

Image Source

જીરા માં રહેલા એંટિ-ઓક્સિડન્ટ્સ, મિનરલ,અને  વિટામિન થી ત્વચા healthy રહે છે.સાથે જ જીરા માં રહેલા એંટિ એજિંગ ગુણ થી ત્વચા પર કરચલિયો ની સંભાવના નહિવત થઈ જાય છે અને ત્વચા સુંદર અને તાજી રહે છે.

તજ થી ચહેરા પર ની કાળાશ દૂર થાય છે:

Image Source

તજ ના ઉપયોગ થી ભોજન સ્વાદિષ્ટ થાય છે સાથે જ તે રક્ત ને પણ સાફ રાખે છે. તજ માં રહેલા એંટિ-ઓક્સિડન્ટ્સ, મિનરલ,અને વિટામિન થી કાળાશ દૂર થઈ ને ચહેરા ને સુંદર બનાવે છે. આની માટે એક મોટું કેળું, 1 ચમચી તજ નો પાવડર, 2 ચમચી દહી, થોડોક લીંબુ નો રસ ભેળવી ને એક પેક તૈયાર કરવો અને આ પેક ને ચહેરા પર લગાવી ને 15 min રાખી મૂકી પછી ઠંડા પાણી થી ધોઈ નાખવો.

કાળા મરી થી દૂર ભાગે છે ખીલ:

Image Source

કાળા મરી ત્વચા માં રહેલા જેરી તત્વો ને દૂર કરી ત્વચા નો મેલ સાફ કરે છે. કાળા મરી નો પાવડર અને મધ ભેળવી ને એક પેક બનાવો. આ પેક ને ચહેરા પર લગાવી દો અને થોડી વાર પછી પાણી થી ધોઈ નાખો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment