લેપટોપ કે મોબાઈલ ફોન ના વપરાશ થી તમને પણ થઈ રહી આંખો માં બળતરા, આજે જ અજમાવો આ ટિપ્સ..

Image Source

કોરોના મહામારી ને કારણે લોકો ઘર ની બહાર જવાનું ટાળે છે. આખો દિવસ લેપટોપ કે મોબાઈલ ફોન ના વપરાશ થી આંખો માં બળતરા થઈ જાય છે. આવા સમય માં લોકો work from home ને પ્રાથમિકતા આપે છે. એટલે જ લોકો નો સૌથી વધારે ટાઇમ લેપટોપ કે કમ્પ્યુટર ની સામે બેસી ને જ વીતે છે.

Image Source

આપણાં માંથી ઘણાં એવા લોકો છે કે જેમનો મહતમ સમય લેપટોપ કે કમ્પ્યુટર પર કામ કરી ને વીતે છે. આવા બીજા ઘણાં ગેજેટ્સ ના વપરાશ થી આંખો લાલ થઈ જાય છે. Healthy આંખો માટે ઘરેલુ ઉપચાર કરવા ખૂબ જ સહેલા છે. લાંબા સમય સુધી સ્ક્રીન ની સામે બેસી રહેવા થી આંખો માંથી પાણી નીકળવાની ફરિયાદ પણ હોય છે.

Image Source

કેટલાક લોકો પોતાની આંખો ને healthy રાખવા માટે આંખો  ની હળવી કસરત પણ કરે છે. કોરોના ના સમય માં work from home કરવા થી આંખો માંથી પાણી નીકળવું, આંખો લાલ થવી જેવી સમસ્યા પણ ઊભી થઈ  છે. જો તમને પણ આવી જ સમસ્યા છે તો બેકિંગ સોડા ના ઉપયોગ થી સમસ્યા નું નિવારણ લાવી શકાય છે. પરંતુ એક વાત નું ધ્યાન રહે કે બેકિંગ સોડા આંખ ની અંદર ન જાય. બેકિંગ સોડા આંખો ની સમસ્યા દૂર કરવાનો રામબાણ ઈલાજ છે. ચાલો જાણીએ..

આંખો પર બેકિંગ સોડા નો કેવી રીતે ઉપયોગ કરવો ??

Image Source

એક વાસણ માં પાણી ઉકળવા મૂકો.

પાણી ઉકળવા લાગે તો એમાં બેકિંગ સોડા નાખો.

તેને ઠંડુ પડવા દો અને એક કપડાં ને તેમાં બોળી રાખો.

આ પ્રક્રિયા ને અઠવાડિયા માં 4-5 વાર કરવી.

સાવધાની રાખવા જેવી બાબત:

Image Source

ગરમ પાણી ને આંખો પર બિલકુલ ન લગાવો.

જ્યાં સુધી આ મિશ્રણ ઠંડુ ના થઈ જાય ત્યાં સુધી તેને આંખો થી દૂર રાખો.

જો આંખ ની સમસ્યા વધારે હોય તો ડોક્ટર ની સલાહ લેવી.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગાસંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment