સારો ખોરાક લેવો એ સ્વાસ્થ્ય માટે ખૂબ જરુરી છે. જો ખોરાક બરાબર લેવામાં ન આવે તો શરીર માં ઘણી બીમારીઓ થઈ જાય છે. એટલે જ ભોજન માં પોષક તત્વો નો સમાવેશ થાય એવો ખોરાક લેવો જોઈએ. તમે dry fruits ના ગુણો વિશે ઘણું જાણ્યું હશે. Dry fruits ને પોષક તત્વો નો ખજાનો કહી શકાય.
આજે આપણે વાત કરીશું અખરોટ ના બેમિસાલ ફાયદા વિશે.. જો તેનું સેવન દૂધ સાથે કરવામાં આવે તો તે તંદુરસ્ત રાખવા માં મદદરૂપ થશે. તો ચાલો જાણીએ અખરોટ ને દૂધ માં ઉકાળી ને પીવા થી કયા કયા ફાયદા થાય છે.
મોટાભાગ ના લોકો હર્દય ને સંબંધિત ઘણી મુશ્કેલીઓ છે. તેમની દિનચર્યા ને કારણે આજ કાલ યુવા પેઢી ને દિલ ની બીમારીઓ થવા લાગી છે. આવા માં અખરોટ નું સેવન તેમના માટે ફાયદાકારક હોય છે. કારણકે અખરોટ માં કાર્ડિયોપ્રોટેક્ટિવ એક્ટિવિટી હોય છે. જેનાથી દિલ ની બીમારીઓ નો ખતરો ઓછો થઈ જાય છે.
જો તમે વધતી ઉમર ના પ્રભાવ ને ઓછો કરવા માંગતા હોય તો અખરોટ અને દૂધ ના સેવન થી તમારી આ ઈચ્છા પણ પૂરી થઈ શકે છે. એવું માનવામાં આવે છે અખરોટ માં એંટિએજિંગ ગુણ હોય છે.
યાદશક્તિ અને તેજ મગજ માટે અખરોટ અને દૂધ નું સેવન ફાયદાકારક ગણવામાં આવે છે. તેમા રહેલા પોષક તત્વ મગજ ને મજબૂત કરવા માં ખૂબ જ ઉપયોગી છે. પણ હા તમે કોઈ પણ નવી વસ્તુ ટ્રાય કરવા જતા હોવ તો એક વાર ડોક્ટર ની સલાહ જરૂર થી લેવી. ત્યારબાદ જ નવી વસ્તુ નું સેવન કરવું.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team