જાણો, બેલેન્સ ડાયેટ નું સેવન કરવાથી થતાં સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ વિશે

સ્વસ્થ જીવનને સંતુલિત ભોજન જરૂરી હોય છે. તે વાત દરેક લોકો જાણે છે. પરંતુ સંતુલિત ભોજન કોને કેહવાય છે? તે સવાલનો જવાબ દરેક લોકો પાસે હોતો નથી. તેમતો દરેક વ્યક્તિ તે ઈચ્છે છે કે તેનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે. સારા સ્વાસ્થ્ય માટે બેલેન્સ ડાયેટની જરૂર હોય છે.

ભોજન એવું હોવું જોઈએ જે શરીરને પોષણ આપવાની સાથે વિકાસમાં પણ મદદરૂપ થાય. નિયમિત ભોજનમાં એવા પોષક તત્વ હોવા જોઈએ જે શરીરને રોગો સામે લડવા લાયક બનાવે. સ્વાસ્થ્ય નિષ્ણાંતની ટિપ્સ આપણે બધા વાંચીએ છીએ, બધા તે સલાહ આપે છે કે નિયમિત જીવનમાં બેલેન્સ ડાયેટ જરૂરી છે. ઘણા લોકો બેલેન્સ ડાયેટ ચાર્ટ પણ બનાવે છે.

સંતુલિત આહાર શું છે ?

જ્યારે સંતુલિત આહારની વાત થાય છે તો નિયમિત આહારના પોષક તત્વોની વાત થતી હોય છે. નિયમિત આહારમાં બધા પ્રકારના પોષક તત્વોનો સમાવેશ હોવો ખૂબ જરૂરી હોય છે. કેલ્શિયમ, ફાઈબર, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી જેવા ઘણા ઉદાહરણથી આપણે સમજીએ છીએ કે શરીર માટે બધું જરૂરી છે. જ્યારે સંતુલિત આહારની વાત થાય છે, ત્યારે ક્યાં ક્યાં પોષક તત્વ કેટલી માત્રામાં લેવા જોઈએ તે જાણવું જરૂરી હોય છે.

જે ભોજનમાં બધા પોષક તત્વ જરૂરી માત્રામાં શામેલ હોય તેને બેલેન્સ ડાયેટ અથવા સંતુલિત આહાર કેહવામાં આવે છે. સંતુલિત આહારમાં ફળ, શાકભાજી, દૂધ, અનાજ અને ખાદ્ય સામગ્રીઓનો સમાવેશ કરી શકાય છે.

નિયમિત આહારમાં બધા પ્રકારના પોષક તત્વોનો સમાવેશ હોવો ખૂબ જરૂરી હોય છે. કેલ્શિયમ, ફાઈબર, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી જેવા ઘણા ઉદાહરણથી આપણે સમજીએ છીએ કે શરીર માટે બધું જરૂરી છે. જ્યારે સંતુલિત આહારની વાત થાય છે, ત્યારે ક્યાં ક્યાં પોષક તત્વ કેટલી માત્રામાં જોઈએ તે જાણવું જરૂરી હોય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment