અવિપત્તિકર ચૂર્ણ પેટ ની ઘણી બીમારી ઓ ને દૂર કરે છે. કબજિયાત થી લઈ ને પેટ ના અલ્સર અને એસિડિટિ ની બધી જ સમસ્યા ને દૂર કરી ને રાહત પ્રદાન કરે છે.
પેટ ને સારું રાખવું એક મોટા ટાસ્ક જેવુ છે. આજ ના સમય માં જો કોઈ નું પેટ એક મહિનો સારું રહી જાય તો તે એવાર્ડ ને લાયક છે. કારણકે આપણું લાઇફ સ્ટાઇલ અને ખાન પાન એ રીતે બદલાઈ ગયું છે કે કબજિયાત, ગેસ, અપચો, એસિડિટિ,અલ્સર જેવી સમસ્યા બહુ કોમન થઈ ગઈ છે.
જો તમે પણ આવી સમસ્યા થી પરેશાન થઈ રહ્યા છો તો આયુર્વેદિક ઔષધિ અવિપત્તિકર ચૂર્ણ પર આંખો બંધ કરી ને ભરોસો કરી શકો છો. કારણકે આ ચૂર્ણ ઘણી બીમારીઑ નો કારગર ઉપાય છે. સાથે તેના કોઈ પણ સાઇડ ઇફેક્ટ હોતા નથી.
આ વસ્તુ થી બને છે અવિપત્તિકર ચૂર્ણ
પાચન ને દુરુસ્ત કરવાવાળી અવિત્તકર ચૂર્ણ ને બનાવા માંટે આમળા,હરડે પીંપલી, ત્રિફળા, આદું, તજ,ત્રિકટું ને મિક્સ કરી ને બનાવા માં આવે છે.
આ બધા જ જડી બુટ્ટી ઓ નો પોતાનો એક અલગ ગુણ હોય છે. પણ એક ગુણ જે બધા માં મળી આવે છે એ છે રેચક ગુણ. રેચક એટલે શરીર માંથી ઍપશીષ્ટ પદાર્થ ને બહાર કઢી ને પાચન તંત્ર ને સાફ કરે છે. સાથે શરીર ની અવશોષણ ક્ષમતા વધારવાનો ગુણ.
એટલે કે આ ઔષધિયો ના સેવન થી શરીર ના એ પોષત તત્વો ને શોષી લેવાની ક્ષમતા વધી જાય છે. જે આપણ ને ભોજન દ્વારા પ્રાપ્ત થાય છે. જો શરીર માં ઍપશીષ્ટ પદાર્થ જમા થતાં રહેતા હોય તો તાજા ભોજન દ્વારા પ્રાપ્ત થતાં પોષક તત્વો ને આપણું શરીર શોષી નથી શકતું.
આવી સ્થિતિ માં આપણે હેલ્થી ભોજન ખાઈએ તો છીએ પણ તેના પૂરા સત્વ શરીર ને મળતા નથી. એટલે શરીર માં કમજોરી અને કુપોષણ વધવા લાગે છે.
આ રોગો ને દૂર કરે છે આ ચૂર્ણ
- ઉપર બતાવેલ બીમારી સિવાય આ ચૂર્ણ આતરડા ના ઇન્ફેકશન..
- આતરડા માં સોજો
- આતરડા નું અલ્સર
- છાતી માં બળતરા
- પેટ માં એસિડ બનવાની સમસ્યા
- પેટ ફૂલવું
- ભૂખ ન લાગવી.
- પોટી બરાબર ન થવી.
- ગૅસટોઇન્ટેસ્ટાઇન ની તકલીફ વગેરે માં રાહત મળે છે.
અવિપત્તિકર ચૂર્ણ ખાવાની વિધિ
આ ચૂર્ણ ને ભોજન કર્યા પછી હુંફાળા પાણી સાથે સેવન કરવામાં આવે છે. તે તમારી સમસ્યા પર નિર્ભર કરે છે કે તમારે ખાવા માં કયા પ્રકાર ની વસ્તુ ખાવી જોઈએ. અને કેટલી માત્રા માં આ ચૂર્ણ ને લેવું જોઈએ.
તમારુ સ્વાસ્થ્ય અને જરૂરત પ્રમાણે તમને આ વાત આયુર્વેદિક ઔષધિ ચિકિત્સક જ કહી શકે છે . જો કે પેટ ના નાભી ના ઉપર ના ભાગ માં દુખાવો થવા પર તમારે લિક્વિડ ડાયટ લેવું જોઈએ. ત્યારબાદ આ ચૂર્ણ ને હૂંફાળા પાણી સાથે લેવું.
ત્યાં જ પેટ ના નીચે ના ભાગ માં દુખાવો થવા થી તમારે મગ ની દાળ ની ખિચડી,મગ -મસૂર એ પલાળી ને તેની સાથે રોટલી,તુરીયા કે દૂધી નું શાક, વગેરે પછી આ ચૂર્ણ નું સેવન કરવું. તમે આ ચૂર્ણ ને દિવસ માં 3 વાર લઈ શકો છો.
નોંધ : અમે ફક્ત ઉપચાર બતાવી રહ્યા છે, વધુ જાણકારી આપ ને ડોક્ટર ની સલાહ લેવા વિનંતી કરીયે છીએ.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team
Sai-Baba-SMS-Bhakti-Shayari-in-Hindi123kic-logo-hdWhatsAppskskkic-logo-hd
“Also at Manikonda”
Skip to content
HOME
ABOUT US
TREATMENT OPTIONS
ALTRUISTIC SURROGACY TREATMENTS
COSTS
MEDIA & COVERAGE
CONTACT US
BLOG
FAQ
IUI treatment in Hyderabad :
This procedure involves placing washed sperm into the uterus with a small catheter through the cervix, to introduce a quantity of washed sperm into the female partner’s uterus and thereby inducing fertilization. This can be done when the female is ovulating normally and tubes are unobstructed.
IUI treatment in Hyderabad at Kiran Infertility centre is recommended in the following instances:
Mild male factor infertility
Infertility of unknown origin
Failure of ovulation induction
Mild cases of endometriosis
Anti-sperm antibodies
Cervical mucus factor
IUI treatment in Hyderabad
Variations in the procedure of IUI treatment in Hyderabad at Kiran infertility centre include taking medications to produce multiple follicles and the release of more than one egg in order to achieve fertilization. Fertility hormones can produce several eggs. Monitoring is important during this drug-treatment phase to ensure that any side effects of treatment and/or the risk of multiple pregnancies are avoided.
IUI relies on the natural ability of sperm to fertilize egg within the reproductive tract. It is therefore important that tests for male infertility indicate reasonable sperm functions. However, IUI is also a useful treatment in those cases where the male partner produces an “immune” reaction to his own sperms.
This defect also known as “anti-sperm antibodies” – usually means that sperms will not penetrate the cervical mucus of the female partner, and as such would not reach the egg. The technique of IUI allows prepared sperms to pass beyond the cervix into the uterus, and thus may overcome some of the problems of anti-sperm antibody defects.
best IUI centre in Hyderabad
best IUI centre in Hyderabad
The success rate of IUI at the best IUI centre in Hyderabad is between 20% and 25% per cycle, but can reach 50% after several attempts in one year. Often three to four cycles are tried before recommending other treatment methods.
The IUI procedure
On day 3 of your cycle a transvaginal scan is performed.
Use medication (tablets and/or injections) for approximately 1 week.
On day 10/11, a transvaginal scan is performed to monitor follicle growth.
HCG injection is administered when follicles are the right size.
Approximately 36 to 40 hours later the IUI procedure is performed.
Husband/partner to give semen sample on appointment at the clinic
The IUI procedure could be compared to a Pap smear examination. Safe and painfree
Afterwards, the patient is not supposed to get up for at least 20 minutes.
ASSOCIATED CLINICS
Hyderabad
Kiran Infertility Centre
http://www.kiranivfgenetic.com
Bengaluru
Kiran Infertility Centre
http://www.kicbengaluru.com
Chennai
Kiran Infertility Centre
http://www.kicchennai.com
Dubai
Kiran Fertility Services DMCC
http://www.kiranfertility.com
Copyright © 2022kiranivfgenetic.com All rights reserved.
Powered by Emblix Solutions