જંગલ માં નદી કિનારે દેખાયા એક સાથે 10 કરતાં વધુ સિંહનું ટોળું પાણી પિતા નજરે આવ્યું, જુવો અદભૂત વિડિયો

Image Source

એક વિડિયો Social Media પર ખૂબ જ Viral થઈ રહ્યો છે. જેમાં સિંહ નું એક ટોળું પાણી પીતું દેખાય છે. આ શાનદાર વિડિયો ને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો છે.

જંગલ નો રાજા સિંહ નો એક વિડિયો social  media પર ખૂબ જ Viral થઈ રહ્યો છે. જેમાં ઘણાં બધા સિંહ જંગલ માં નદી કિનારે પાણી પીતા નજર આવે છે. તરસ્યા સિંહ નદી કિનારે આવે છે અને  એક જ લાઇન માં ઊભા રહી ને પોતાની તરસ છીપાવે છે. આ શાનદાર વિડિયો ને જોઈ ને લોકો ખૂબ હેરાન થયા  છે. જંગલ માં આટલા સિંહો વચ્ચે અનુશાસન જોઈ ને દરેક ને તે અનોખુ લાગે છે.

આ વિડિયો ને શુશાન્ત નંદા નામ ના વ્યક્તિ  એ પોતના ટ્વિટર પર શેર કર્યો છે. આ વિડિયો શેર કરતાં ની સાથે જ તેમને એક સુંદર Caption પણ લખ્યું છે  ખૂબ જ ફક્ર ની વાત છે કે આટલા સિંહો ને એક સાથે પાણી પીતા જોવું. તમે આ વિડિયો ને અંત સુધી જુઓ.’

 

Image Source

આ વિડિયો માં ઘણાં સિંહ એક સાથે પાણી પીતા દેખાય છે. લગભગ એક મિનિટ ના આ વિડિયો માં જોઈ શકીએ છીએ કે એક સિંહ નદી કિનારે પાણી પીવે છે અને પછી ધીમે ધીમે બીજા સિંહ પણ ત્યાં આવે છે.

આ વિડિયો ને હજારઑ લોકો જોઈ ચૂક્યા છે અને Comments પણ મજેદાર આવી છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment