ફેફસા સ્વસ્થ રાખવાનો રામબાણ ઈલાજ

ફેફસા આપણા શરીરનો એક મુખ્ય અંગ છે. જે શ્વસન ક્રિયામાં મદદરૂપ થાય છે. જો ફેફસામાં પ્રોબલેમ હોય તો શ્વાસ લેવામા તકલીફ થાય છે. તેથી જ ફેફસાને હેલ્થી અને સ્વસ્થ રાખવું ખૂબ જ જરુરી બની જાય છે. આવો જાણીએ ખાવામા શું શું લેવું જોઈએ…

પાણી

Image Source  

ફેફસા માટે પાણી ખૂબ જ મહત્વનું છે. દરરોજ 6-8 ગ્લાસ જેટલું પાણી પીવું  જ જોઈએ.

અખરોટ

Image Source

એક માહિતી અનુસાર અખરોટમા ઓમેગા 3 ફેટી ઍસિડ પૂરતા પ્રમાણમા હોય છે. એક મુઠી અખરોટ ખાવાથી અસ્થમા સામે રક્ષણ મળે છે.

ફેટી ફિશ

Image Source

જે માછલીમા ફેટ નું પ્રમાણ વધારે હોય છે તેવી માછલી ફેફસા માટે સારી ગણાય છે. જેમાં વધારે પ્રમાણમા ઓમેગા 3 ફેટી ઍસિડ હોય છે.

સફરજન

Image Source

હેલ્થી ફેફસા માટે રોજ એક સફરજન ખાવું લાભદાયી હોય છે. તેમા રહેલા વિટામિનથી ફેફસા મજબૂત થાય છે.

બ્રોકલી

Image Source

એંટિ ઓક્સિડેંટ થી ભરપૂર બ્રોકલી ફેફસાને મજબૂત રાખવામા મહત્વની ભૂમિકા ભજવે છે.

બેરરીસ

Image Source

બેરરીસમાં એંટિ ઓક્સિડેંટ હોવાથી ફેફસા મજબૂત થાય છે.

કઠોળ

Image Source

ફેફસા માટે કઠોળ પણ ખાવા ખૂબ જ જરુરી છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

4 thoughts on “ફેફસા સ્વસ્થ રાખવાનો રામબાણ ઈલાજ”

  1. Really it is very good information. In current prevailing time & fast life style people have no time. Either they aoid or don’t about fact & reallity. Thanks.

    Reply

Leave a Comment