૧.લીમડાના પાનનું પાણી:
એક કપ પાણીમાં થોડા લીમડાના પાંદડાં નાખી ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું થાય નહિ. પાણી અડધું થયા પછી તેને ઠંડુ કરો અને ગાળીને પી લો. થોડા દિવસ સુધી દરરોજ આમ કરવાથી વાળ કાળા થાય છે.
૨. આમળાનો રસ:
વાળને કાળા કરવા માટે આમળાનો ઉપયોગ રામબાણ ઉપચાર છે. આમળાનો રસ નિયમિત રૂપે પીવાથી અને આમળાનો પાવડર ઉમેરીને તેલ વાળમાં લગાવવાથી ચમત્કારિક રૂપે ફાયદો થશે.
૩. ફુદીનાની ચા:
ફુદીનાની ચામા કુદરતી વાળ આપવાના બધા ગુણ રહેલા છે અને આ કારણે તમારે તેનું સેવન વધુમાં વધુ કરવું જોઈએ. ફુદીનાની ચાનું સેવન કરીને મૂછના વાળનો સાચો રંગ પાછો મળે છે.
આ વાતનું ધ્યાન રાખો:
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર દાવો નથી કરતા કે તે સંપૂર્ણપણે સત્ય કે સચોટ છે અને તેને અપનાવવાથી અપેક્ષિત પરિણામ મળશે. તેને અપનાવ્યા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
હા
હા