કોરોનાના સંકટ વચ્ચે લોકડાઉનમાં માણસને એવા એવા દિવસો બતાવ્યાં છે જેને ક્યારેય માણસે સપનામાં પણ વિચાર કર્યો નહીં હોય. કોરોના વાયરસના પ્રકોપથી પૂરું વિશ્વ ઝઝૂમી રહ્યું છે. આ ઘાતક મહામારીને ફેલાતો રોકવા માટે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યો છે. એવામાં લોકોને વાળને લઈને ખુબ ચિંતા હોઈ છે. જણાવી દઈએ કે કોરોનાથી બચવા માટે સરકારના બધા સુરક્ષા અને બચાવ નિર્દેશોનું પાલન કરવું ખુબ જ જરૂરી છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે એક કાકાએ કોઈ પણ જાતની કાતર કે ટ્રીમર નો ઉપયોગ કર્યા વગર જ વાળ કાપવાનો સરળ રસ્તો બતાવ્યો છે. સોશલ મીડિયા પર આ કાકા નો વિડીઓ ધૂમ મચાવી રહ્યો છે. જો તમારા પણ વાળ મોટા થઈ ગયા હોઈ અને તમને કઈ ખબર ના પડતી હોઈ તો પરેશાન થવાની જરૂર નથી.
સોશલ મીડિયા પર લોકો આ કાકાના આઈડિયા પર જમકર તારીફ કરી રહ્યા છે. વધુ માં આ કાકા એ તેના આ વિડીયો માં જણાવ્યું છે કે કાંસકા માં બ્લેડને એક વડે જોડી દો અને ત્યારબાદ ધીરે ધીરે તેને વાળ પર ફેરવો. જેનાથી તમારા વાળ ખુબ જ આસાની થી કપાવા લાગશે.
This is some next level jugaad 💇🏽♂️ pic.twitter.com/koNq5DildI
— Anup Kaphle (@AnupKaphle) May 17, 2020
અનુપ કાફ્લે દ્વારા શેર કરવામાં આવેલા આ વિડીયો ને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. જો કે તમે પણ આ રીત અજમાવવા ઈચ્છો છો તો ખુબ જ સાવધાની રાખવાની જરૂર છે. તમને ભલે આ રીત એકદમ સરળ લાગે પરંતુ ભૂલ થી પણ તે કાન અથવા માથા પર બ્લેડ લાગી જશે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team