શું તમે પણ રાત્રે પેશાબ કરવા માટે ઉઠો છો? તે છે શરીર માટે હાનિકારક, મેળવો અહીં સમગ્ર માહિતી

આપણા જીવન જરૂરિયાતની મુખ્ય ત્રણ વસ્તુઓ હોય છે હવા, પાણી અને ખોરાક. અને તેમાં પાણીનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે અને પાણી વગર આપણે રહી શકતા નથી. અને પાણીથી આપણા શરીરને ભરપૂર એનર્જી મળે છે અને આ પાણી યુરીન દ્વારા આપણા શરીરમાં જે કચરો જમા થાય છે તેને દૂર કરવાનું કામ કરે છે. પેશાબ કરવા જવું તે આપણા જીવનની સૌથી મહત્વપૂર્ણ પ્રવૃત્તિ ગણવામાં આવે છે અને તેને આપણે દિવસમાં ઘણી બધી વખત કરતા હોઈએ છીએ, અને તેનું મુખ્ય કારણ છે કે આપણા શરીરમાં રહેલો ઝેરી કચરો પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.

આપણે જેટલા પ્રમાણમાં પાણીનું સેવન કરીએ છીએ કેટલા પ્રમાણમાં આપણે યુરીન પણ કરતા હોઈએ છીએ. પરંતુ જો કોઈ વ્યક્તિ ઘણા બધા સમય સુધી યુરીન કરવાનું બંધ કરી દે તો તેની અસર સીધી કિડની ઉપર પડતી જોવા મળે છે. અને આપણે હંમેશા એવું જોઈએ છીએ કે ઘણા બધા લોકોને દિવસ દરમિયાન એટલું યુરીન આવતું નથી જેટલું યુરીન તેઓ રાતના સમયે કરતા હોય છે.

યુરીન ઉપર ઘણા બધા રિસર્ચ પણ કરવામાં આવ્યા છે, અને તેમાં કરવામાં આવેલ એક રિસર્ચ અનુસાર લોકો રાત્રે વારંવાર યુરીન કરવા જાય છે, તેઓને સ્લીપ એપનીઆ નામની ખૂબ જ ગંભીર બીમારી થઈ શકે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે તમે રાત્રે ઊંઘ દરમિયાન વારંવાર યુરિન કરવા માટે જાવ છો તેનું એક સામાન્ય કારણ અનુનાસિક ભીડ પણ જોવા મળે છે. તથા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઊંઘ દરમિયાન લોહી આપણા મગજ સુધી પહોંચતું નથી અને આમ આપણા શરીરમાં ઉપસ્થિત ઈસીજીને તે રિપ્લેસ કરવાનું કામ કરે છે. અને જો તેમાં પણ વ્યક્તિ અચાનક જાગી જાય તો તેને મૃત્યુ પણ આવી શકે છે તેથી જ કહેવાય છે કે રાત્રે અચાનકથી ઉઠી જવું જોઈએ નહીં.

Image Source

પરંતુ જો તમને અચાનક જ રાત્રે યુરીન કરવા માટે ઉભા થાવ છો તો ઉઠો અને તેની 3.5 મિનિટ પહેલા જ તમારો જીવ બચી જાય છે. તેમાં કહેવામાં આવે છે કે જો આ 3.5 મિનિટમાં જો વ્યક્તિ સાવચેતી રાખે તો તેનું મૃત્યુ થતું નથી તેવું એટલા માટે કારણ કે સમયનું પણ એક મહત્વ હોય છે.

3.5 મિનિટની જે વાત કરવામાં આવી છે તેમાં તમારા અચાનક મૃત્યુ થવાની શક્યતાઓ 3.5 મિનિટ સુધી ઘટાડી શકાય છે. અને આ પ્રકારની ઘટના જ્યારે બને છે ત્યારે સ્વસ્થ વ્યક્તિનું પણ અચાનકથી જ મૃત્યુ થઈ જાય છે. આથી કહેવામાં આવે છે કે જ્યારે પણ લોકો યુરિન કરવા માટે રાત્રે જાગે છે ત્યારે તેઓ અચાનક જ ઉઠી જાય છે અને તેના જ કારણે સ્વસ્થ લોહી આપણા મગજ સુધી પહોંચી શકતું નથી અને તેથી જ આપણું હૃદય ધડકવાનું બંધ કરે છે અને તેના જ કારણે મૃત્યુ થઈ શકે છે.

તેથી જ જો તમને રાત્રે યુરીન આવે તો સૌ પ્રથમ તો તમે સુતા પહેલા અડધી મિનિટ સુઈ જવું જોઈએ, ત્યારબાદ અડધી મિનિટ માટે ઉઠી જાઓ અને પલંગ પર બેસી રહો અને અડધી મિનિટ પથારીની નીચે પગ મૂકીને આ રીતે 3.5 મિનિટ ને તમે પૂરી કરો. આમ આ 3.5 મિનિટ જો તમે સાચવી લેશો તો તમારું મગજ લોહીના પુરવઠા વગર રહી શકશે નહીં અને લોહીનું પરિભ્રમણ ચાલુ થઈ જશે તથા હૃદયનું કાર્ય પણ ચાલુ જ રહેશે અને તેના જ કારણે તમારી અચાનક મૃત્યુ થઈ જવાની શક્યતા પણ ઓછી થઈ જાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “શું તમે પણ રાત્રે પેશાબ કરવા માટે ઉઠો છો? તે છે શરીર માટે હાનિકારક, મેળવો અહીં સમગ્ર માહિતી”

Leave a Comment