ગુજરાતનું સૌથી જૂનું શહેર જે નર્મદા નદીને કિનારે વસે લું છે. આ સ્થળની ખૂબ જ પૌરાણિક પ્રાસંગિકતાઓ છે. હિન્દુ કિમ્વાદંતિયો અનુસાર, સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ભરૂચ દેવી લક્ષ્મીનું નિવાસ સ્થાન હતું, તે પહેલા પણ જ્યારે આ એક નાનકડું ગામ હતું ત્યારે અત્રે ભૃગુ ઋષિએ અત્રેની મુલાકાત લીધી હતી.
સ્કંદ પુરાણમાં તેના ઉલ્લેખની સાથે તેનો સંબંધ ભગવત પુરાણ, શિવ પુરાણ, મત્સ્ય પુરાણ અને રામાયણ જેવા ગ્રંથો સાથે પણ છે. જૈન ધર્મ ગ્રંથ અને બૌદ્ધ ધર્મ ગ્રંથોમાં પણ ભરૂચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અન્ય ક્ષેત્રે ભરૂચ
ભરૂચ ટેક્સટાઇલ મીલ, કેમિકલ પ્લાંટ, અને ડેરી ઉપ્તાદન માટે પણ ખૂબ જાણીતું હતુ
ભરૂચમાં તહેવાર
ભરૂચના લોકો દિવાળી, નવરાત્રિ, ગણેશ ચતુર્થિ અને હોળી જેવા તહેવારો તો ઉજવે જ છે પરંતુ દુનિયાનું એક માત્ર સ્થળ એવું છે કે જ્યાં શ્રાવણ મહીનામાં મેઘરાજ મહોત્સવ ઉજવવામાં આવે છે. આ મહોત્સવ 25 દિવસ ચાલે છે, જેમાં નર્મદા નદી પૂજા કરવામાં આવે છે. છેલ્લા ચાર દિવસમાં અત્રે મેળો પણ થાય છે.
સરદાર સરોવર ડેમ
નર્મદા નદી ઉપર કેવડિયા કોલોની ખાતે બાંધવામાં આવેલ બાંધ સરદાર સરોવર ડેમ આખા દેશમાં જાણીતો છે. થોડા વર્ષોમાં તે આખા વિશ્વમાં જાણીતો થઇ જશે કારણ કે અત્રે સરદાર વલ્લભભાઇ પટેલનું વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યૂ બનાવવામાં આવી રહ્યો છે, જેના માટે આ વર્ષે કેન્દ્ર સરકારે 200 કરોડ રૂપીયાની ફાળવણી પણ કરી છે.
ભરૂચ ગુજરાતનું સૌથી જૂનું શહેર છે
ભરૂચ ગુજરાતનું સૌથી જૂનું શહેર છે જે નર્મદા નદીના કિનારે વસેલું છે. આ સ્થળની ખૂબ જ પૌરાણિક પ્રાસંગિકતાઓ છે. હિન્દુ કિમ્વાદંતિયો અનુસાર, સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ભરૂચ દેવી લક્ષ્મીનું નિવાસ સ્થાન હતું, તે પહેલા પણ જ્યારે આ એક નાનકડું ગામ હતું ત્યારે અત્રે ભૃગુ ઋષિએ અત્રેની મુલાકાત લીધી હતી. સ્કંદ પુરાણમાં તેના ઉલ્લેખની સાથે તેનો સંબંધ ભગવત પુરાણ, શિવ પુરાણ, મત્સ્ય પુરાણ અને રામાયણ જેવા ગ્રંથો સાથે પણ છે. જૈન ધર્મ ગ્રંથ અને બૌદ્ધ ધર્મ ગ્રંથોમાં પણ ભરૂચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વ્યાપાર માટેનું મુખ્ય સ્થળ હતું ભરૂચ
પહેલી સદીથી 16મી સદી સુધી ભરૂચનો દરિયા કિનારો વ્યાપાર માટેનું મુખ્ય બંદર હતું. બ્રિટિશરોએ પણ ભરૂચને વ્યાપાર માટેનું મહત્વનું કેન્દ્ર બનાવ્યું હતું. પશ્ચિમ અને પૂર્વ વચ્ચેના વ્યાપાર માટેનું ભરૂચ મહત્વનું સ્થળ હતું.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI