ભારતીય શૈલીની શાકભાજી સાથે ક્રંચી બ્રેડ કટલેસ બનાવવાની સરળ રેસિપી, તો રાહ કોની?? અત્યારે જ ટ્રાય કરો

ક્રંચી બ્રેડ કટલેસ બનાવવા માટે, તૈયાર પેસ્ટ, તાજી બ્રેડ ક્રમ્બસ અને મળતી શાકભાજીને એક બાઉલમાં ઉમેરીને મુલાયમ લોટ બનાવી લો. મિશ્રણને 8 સરખા ભાગમાં વહેંચી લો, દરેક ભાગને પાતળી 50 મીમી વ્યાસના ગોળ કટલેસ બનાવી લો અને હળવું દબાવી લો. એક ઊંડી કડાઈમાં તેલ ગરમ કરો, થોડા થોડા કટલેસ નાખી, ધીમા તાપે તેને બનેં તરફથી સોનેરી થાય ત્યાં સુધી તળી લો. તેલ ચૂસી કે તેવા કાગળ પર કાઢી લો. લીલી ચટણી અને ટામેટાના સોસની સાથે ગરમાગરમ પીરસો.

Image Source

ભારતીય શૈલીની શાકભાજી અને બ્રેડ કટલેસને સ્વાદિષ્ટ લીલા નારિયેળની પેસ્ટથી બનાવવામાં આવ્યું છે. જો તમે વજન ઓછું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો તે ન બનાવવું. તે એટલું સ્વાદિષ્ટ છે કે તેને ખાતું અટકાવવું સરળ નથી.

જન્મદિવસની ઉજવણીથી લઈને કોકટેલ પાર્ટીઓ સુધી અને કોઈ પ્રસંગ વગર પણ મિક્સ શાકભાજી સાથે ક્રંચી બ્રેડ કટલેસ ચોક્કસપણે મનપસંદ હશે કારણ કે તે મસાલા પાવડર સાથે ઉપર જણાવ્યા પ્રમાણે બનાવવામાં આવે છે. કટલેસ ને તળતા પહેલા બ્રેડ ક્રમ્બસમા રોલ કરવાથી સારો ટેસ્ટ આવે છે.

Image Source

તમે ક્રંચી બ્રેડ કટલેસને લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે પીરસી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “ભારતીય શૈલીની શાકભાજી સાથે ક્રંચી બ્રેડ કટલેસ બનાવવાની સરળ રેસિપી, તો રાહ કોની?? અત્યારે જ ટ્રાય કરો”

Leave a Comment