ચોકલેટનું નામ પડતા જ લગભગ દરેક છોકરીના મોઢામાં પાણી આવી જતું હોઈ છે. આપણે બીમાર પડીએ ત્યારે ડોક્ટર અમુક વસ્તુ ઉપરાંત ચોકલેટને એવું ખાવાની નાં પાડે છે પરંતુ શું તમે જાણો છો ચોકલેટ ખાવાના ઘણા બધા ફાયદાઓ છે. ચોકલેટમાં ઘણા સારા એવા ગુણ રહેલા છે જેનાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે.
ગર્ભવતી દરમિયાન ડોક્ટર મહિલાઓ ને ખાવા પીવાની ઘણી વસ્તુઓ થી દૂર રહેવાની સલાહ આપે છે. ચોકલેટ પણ એવી જ એક વસ્તુમાં આવે છે. એમાં રહેલા ફેઇટ, શુગર અને કેફીન કરતી વસ્તુ જે માં અને બાળક બંને ના સ્વાસ્થ્ય ને નુકશાન પહોચાડી શકે છે. એક નવી શોધ વિશે જાણીએ અથવા માનવામાં આવે તો ગર્ભવસ્થા દરમિયાન ચોકલેટ ખાવાથી ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓ ને ઓછી કરી શકાય છે. આજે અમે તમને ચોકલેટ ખાવાના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ આજે આ “નેશનલ ચોકલેટ ચીપ ડે” પર ગર્ભાવસ્થા દરમિયાન ચોકલેટ ખાવાથી થતા અમુક ખાસ ફાયદા વિશે..
બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે.
કોકો માંથી બનેલી ચોકલેટ ખાવા ના સૌથી પહેલો ફાયદો એ હોય છે કે એનાથી શરીર માં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય બની રહે છે. જેના કારણે ભ્રુણ ની પાસે માં નું પર્યાપ્ત લોહી પહોચી શકે છે.
આયરન અને મેગ્નેશિયમ થી ભરપુર
એમાં ઘણા બધા મેગ્નેશિયમ અને આયરન રહેલા હોય છે. જેના કારણે મહિલા ના શરીરમાં લોહી ની ઉણપ ક્યારેય થતી નથી. એમાં રહેલા મેગ્નેશિયમ થી ફૈટી એસીડ કામેટાબોલીજ્મ માં વધારો થાય છે.
હદયની બીમારી માંથી રાહત
ગર્ભવતી ના સમય દરમિયાન ચોકલેટ ખાવાથી હદય મજબુત બને છે. જેના કારણે વ્યક્તિ ને દિલની કોઈ બીમારી થતી નથી.
કોલેસ્ટ્રોલની માત્રા માં થાય છે ઘટાડો
ડાર્ક ચોકલેટ માં ખાંડ અને વસા ની માત્રા ખુબ જ ઓછી હોવાના કારણે આ શરીર માં કોલેસ્ટ્રોલની માત્રા ઓછા પ્રમાણ માં રાખે છે.
તનાવ થી અપાવે છે છુટકારો
આ બ્લડ પ્રેશર ને મેન્ટેન કરવાની સાથે સાથે તનાવ ના લેવલ ને પણ ઓછું કરે છે.
નોંધ – ગર્ભાવસ્થા દરમ્યાન ચોકલેટનું સેવન કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team