બદલાતા વાતાવરણ ની સાથે લોકોને ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમાં એક વ્યક્તિને નાક ની સમસ્યા પણ છે આ જ કારણે લોકોને ખૂબ જ તકલીફ નો સામનો કરવો પડે છે તેથી જ અમે આ લેખમાં વહેતા નાક માટે ઘરેલુ ઉપાય લઈને આવ્યા છીએ અને તે સિવાય અહીં અમે નાક રહેવાના કારણો લક્ષણો થી તમને માહિતગાર કરીશું.
સૌપ્રથમ જાણીશું કે વહેતું નાક શું છે?
વહેતું આ એવી સમસ્યા છે જેમાં નાકમાંથી ખૂબ જ તરલ પદાર્થ નીકળવા લાગે છે આ તરલ પદાર્થ પાતળો અથવા ઘાટો કફ જેવો હોઈ શકે છે મેડિકલ ભાષામાં કહીએ તો વહેતા નાક માટે રાઈનોરિયા અને રાઇનાઇટીસ નો ઉપયોગ કરવામાં આવે છે.
જ્યારે નાકમાંથી પાતળો અને સ્પષ્ટ સ્ત્રાવ થાય છે તેને રાઈનોરિયા કહેવામાં આવે છે. ત્યાં જ જ્યારે નાકની પેશીઓમાં વડોદરાના કારણે અને સોજા આવવાના કારણે વહેતી નાક ની સમસ્યા હોય છે તેને રાઇનાઇટીસ કહેવામાં આવે છે. આ લેખમાં આપણે આગળ વહેતા નાકથી દૂર રહેવાના ઉપાય વિશે વિસ્તારથી ચર્ચા કરીશું.
વહેતા નાક ના લક્ષણો
જો વાત કહેતાં નાકના લક્ષણોની કરવામાં આવે તો જણાવી દઈએ કે વહેતું નાક પોતાનામાં જ એક લક્ષણ છે જે શરદીની સમસ્યા એલર્જી ઇન્ફ્લુએન્ઝા અથવા અન્ય વાયરલ સંક્રમણને કારણે થઈ શકે છે. તેના કારણે અમુક તકલીફનો સામનો કરવો પડે છે જે આ પ્રકારે છે
- નાકના એક અથવા બંને છિદ્રોમાં મ્યુકસનો પ્રવાહ થઈ શકે છે
- વહેતા નાકના કારણે અસહજતા નો અનુભવ થઈ શકે છે ખાંસીની સમસ્યા અથવા ગળામાં ખરાશની સમસ્યા પણ થઈ શકે છે.
વહેતા નાક ના લક્ષણ જાણ્યા બાદ હવે આપણે વહેતા નાકના કારણો જાણી લઈએ
- શરદી ખાસી
- તાવ
- સાઇનસ ઇન્ફેકશન
- ઠંડુ વાતાવરણ અથવા અચાનક તાપમાનમાં બદલાવ
- મસાલેદાર ભોજનનું સેવન
- વધેલા એડીનોઇડ્સ, જે ગળાની ઉપર અને નાકની પાછળ હોય છે.
- પર્યાવરણ ના કારણે
- હોર્મોનલ પરિવર્તન
- નાકમાં કંઈક વાગી જવાના કારણે
- શ્વસન તંત્રથી જોડાયેલા વિકારને કારણે
- અમુક દવાઓના ઉપયોગને કારણે
- નાક અથવા સાયનસ ના સ્તર પર નરમ થેલી જેવું વધી જવું.
- સંરચનાત્મક અસામાન્યતા
- નાકના માર્ગમાં ટ્યુમર
- વેસોમોટર રાઈનાઈટીસ એટલેકે નાકની અંદર લોહીની વાહિકા ફેલાય જે કફની વૃધ્ધિ નું કારણ બની શકે છે.
- વાયરલ સંક્રમણ
વહેતા નાકના ઘરેલુ ઉપાય
આ લેખમાં આપણે વહેતા ના ઘરેલુ ઉપચાર જાણીશું. પરંતુ તેના પહેલા આપણે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અહીં આપેલા વહેતા નાક માટેના ઘરેલું કોઈપણ પ્રકારનો સંપૂર્ણ ઈલાજ નથી. તે માત્ર તેના લક્ષણો અને ઓછા કરી શકે છે હવે જાણીએ વહેતા નાકના ઘરેલું ઉપચાર
1 એશેંશીયલ ઓઇલ
સામગ્રી
- નીલગીરીનું તેલ – 3થી 4 ટીપા
- કપૂર – 1 થી 2
- પુદીનો
- ડિફયુઝર
ઉપયોગ કરવાની રીત
- સૌપ્રથમ નિલગિરીના તેલના કપૂર અને ફૂદીનો ઉમેરો ત્યાર બાદ ઘરમાં તેલને નાખીને તેની સુગંધી લો.
- તેનો ઉપયોગ દિવસમાં બે વખત કરી શકાય છે.
કેવી રીતે છે ફાયદાકારક
વહેતા નાકની સમસ્યા માટે નિલગિરીનું તેલ ખૂબ જ લાભકારી સાબિત થઇ શકે છે નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી પરમિશન ની વેબસાઈટ પર પ્રકાશિત શોધમાં નીલગીરી મેન્થોલ અને કપૂર નું મિશ્રણ રહેતા નાખતી પીડિત લોકો માટે શ્વાસ લેવાની ક્ષમતામાં સુધારો કરી શકે છે. અને તેની પાછળ એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો અને જવાબદાર ઠેરવવામાં આવે છે જે સોજાને ઓછો કરવામાં સહાયક સિદ્ધ થાય છે.
જેમ કે આપણે આ લેખમાં જણાવ્યું કે રાઇનાઇટીસ ની સમસ્યા નાકમાં સોજા આવી જાય છે જેના કારણે વહેતાં નાકની સમસ્યા થઈ શકે છે આ આધાર પર માની શકાય કે સોજાની સમસ્યાને ઓછાં કરવા માટે નિલગિરીનું તેલ વહેતા નાક ની સમસ્યા ઓછી કરી શકે છે.
2 ગરમ ચા
સામગ્રી
- એક ચમચી છીણેલું આદુ
- 2 કપ પાણી
- એક ચમચી ચા
- એક ચમચી મધ
ઉપયોગ કરવાની રીત
- સૌ પ્રથમ એક વાસણમાં પાણી અને ગરમ કરો.
- ત્યાર બાદ તેમાં આદુ અને મધ નાખીને થોડાક સમય સુધી ઉકાળો.
- જ્યારે બે ત્રણ મિનિટ સુધી ઊભી થાય ત્યારે એક કપમાં ગાળો.
- ત્યારબાદ ચાની જેમ ગરમ ગરમ સેવન કરો.
- સવાર-સાંજ નિયમિત સેવન કરી શકાય છે.
કેવી રીતે છે ફાયદાકારક
જેમકે આપણે આ લેખમાં જોયુકે શરદી અને તાવ ના કારણે વહેતાં નાકની સમસ્યા થઈ શકે છે ત્યાં જ એનસીબીઆઈ વેબસાઈટ ઉપર પ્રકાશિત એક રિસર્ચમાં એ વાતની માહિતી મળી છે કે શરદી અને તાવ ના લક્ષણો માંથી રાહત મેળવવા માટે હોટ ડ્રિંક નુ સેવન ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે.
તે સિવાય એક અન્ય શોધમાં જણાવવામાં આવ્યું છે કે હર્બલ ચા નો ઉપયોગ એલર્જીના કારણે થતી રહેતાં નાકની સમસ્યાને ઓછી કરી શકે છે આ આધાર પર કહી શકાય કે હોટ ડ્રિંક ના રૂપમાં ચાનું સેવન અથવા હર્બલ ટીનું સેવન વહેતાં નાક માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે
3 ચહેરા પરની વરાળ
- એક મોટું વાસણ
- બે ત્રણ કપ પાણી
- એક રૂમાલ
ઉપયોગ કરવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં પાણી ગરમ કરો પાણી ગરમ થઇ ગયા બાદ ગેસ બંધ કરીને ગરમ પાણી વાળા વાસણ ને એક ઊંચા સ્થાન ઉપર રાખો હવે માથા ઉપર રૂમાલ ઢાંકો અને ચહેરાના ગરમ પાણી વાળા વાસણ ની ઉપર માથાને નમાવો પાંચ મિનિટ સુધી આ જ સ્થિતિમાં રહો તમે ઈચ્છો તો ચહેરાની વરાળ લેવા માટે બજારમાં મળતા સ્ટીમરનો ઉપયોગ પણ કરી શકો છો. વહેતા નાગની સમસ્યામાંથી આરામ મેળવવા માટે દિવસમાં બેથી ચાર વખત આમ કરી શકો છો.
કેવી રીતે છે ફાયદાકારક
વહેતાં નાક માટે ઘરેલુ ઉપાય માં વરાળ લેવી પણ સામેલ છે તમને જણાવવામાં આવે છે કે દિવસમાં બેથી ચાર વખત વરાળ લેવાથી રહેતાં આપણી સમસ્યામાંથી છુટકારો મળી શકે છે તે સિવાય એક અન્ય શોધમાં એ વાત જાણવા મળી છે કે વરાળ લેવાથી શરદી ના લક્ષણો માં પણ સુધારો આવે છે જેમાં વહેતાં નાક ના લક્ષણ પણ સામેલ છે આ આધાર પર માનવામાં આવે છે કે ચહેરા ઉપર લેવાથી વહેતાં નાકની સમસ્યા ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે.
4 ગરમ સ્નાન
સામગ્રી
- ગરમ પાણી
ઉપયોગ કરવાની રીત
- ગરમ પાણીથી સ્નાન કરો
કેવી રીતે છે ફાયદાકારક
વહેતા નાકના ઘરેલુ ઉપચાર માં ગરમ પાણીથી સ્નાન કરવું પણ સામેલ છે. તેનાથી જોડાયેલા એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે હર્બલ અને હર્બલ વગર બંને એલર્જિક રાઇનાઇટીસ ના લક્ષણોને ઓછાં કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે. એવામાં એ કહેવું ખોટું નહીં હોય કે વહેતા નાકની સમસ્યામાંથી રાહત મેળવવા માટે ગરમ પાણીથી સ્નાન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.
5 નેટી પોટ
સામગ્રી
- 100 મીટર પાણી
- એક ચપટી મીઠું
- કીટલી
ઉપયોગ કરવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં પાણી અને મીઠું નાખીને તેને સામાન્ય ગરમ કરો હવે આ કરમ મીઠા વાળા પાણી ને કેટલી માં ભરો ત્યારબાદ માથાના એક તરફ સામાન્ય જુકાવી ને કીટલી ને એક તરફથી તમારા નાક ના એક કાણા માં નાખો ત્યારબાદ આ પ્રક્રિયાના બીજા કાણામાં પણ ફરીથી કરો આ પ્રક્રિયાને દિવસમાં એક વખત કરી શકાય છે.
કેવી રીતે છે ફાયદાકારક
વૈત નાકની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે જલનેતિ નો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. એક શોધમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે કે આ પ્રક્રિયાના ઉપયોગથી વહેતા નાકના લક્ષણોમાં સુધારો આવી શકે છે એવું કહી શકાય કે વહેતા નાકના ઘરેલુ ઉપચાર માટે નો ઉપયોગ ખૂબ જ લાભકારી સાબિત થઇ શકે છે તેના ઉપયોગ પહેલા તમે ખૂબ જ સારું રહેશે કે તમે ડોક્ટરની સલાહ લો.
6 ચટપટું ભોજન
સામગ્રી
- 1 કપ બાફેલા ચણા
- એક ચમચી લીંબુનો રસ
- અડધો કપ સમારેલી ડુંગળી
- ૧ થી ૨ લીલા મરચાં
- મીઠું સ્વાદ અનુસાર
- ચાટ મસાલો
ઉપયોગ કરવાની રીત
સૌપ્રથમ બાફેલા ચણા માં ડુંગળી ટામેટા અને લીલાં મરચાં યોગ્ય રીતે ઉમેરો ત્યાર બાદ તેમાં મીઠું લીંબુનો રસ અને ચાટ મસાલો નાખીને એક વખત હલાવો હવે આ ચટપટા વ્યંજન નો આનંદ ઉઠાવો.
કેવી રીતે છે ફાયદાકારક
વહેતાં નાકની સમસ્યાથી આરામ મેળવવા માટે ચટપટું ખાવાનું પણ ખૂબ જ લાભકારી સાબિત થઇ શકે છે તેમાં ઉમેરેલ લીંબુનો રસ શરદીમાં ખૂબ જ લાભકારી સાબિત થાય છે તે સિવાય તેમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો પણ ઉપસ્થિત છે જે સોજાને ઓછો કરવા માટે લાભકારી છે.
તેમાં ઉમેરેલા ડુંગળી અને મરચાં ના વિષયમાં એક શોધમાં જણાવવામાં આવ્યું છે કે વહેતા નાકના લક્ષણો અને ઓછા કરવા માટે ડુંગળી અને મરચા ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે
વહેતા નાકનું નિદાન
વહેતા નાકનું નિદાન કાન નાક ગળું અને શ્વાસની નળીઓ ઉપર આધારિત હોય છે તેને માટે ડોક્ટર નીચે મુજબની સલાહ આપી શકે છે.
શારીરિક પરીક્ષણ
સૌપ્રથમ ડોક્ટર શારીરિક પરીક્ષણ કરી શકે છે તેમાં વહેતા નાકથી જોડાયેલા વિભિન્ન લક્ષણો વિશે પૂછે છે.
એલર્જી સ્કિન ટેસ્ટ
તે સિવાય ડોક્ટર એલર્જી સ્ક્રીન ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપે છે તેનાથી જાણકારી મેળવી શકાય છે કે વહેતાં નાકની સમસ્યા કોઈ પ્રકારની એલર્જીના કારણે તો નથી.
લોહીની તપાસ
વહેતા નાકના નિદાન માટે ડોક્ટર લોહીની તપાસ કરાવવાની સલાહ આપી શકે છે તેમાં લોહીની તપાસ કરીને સમસ્યાના કારણો વિશે જાણકારી મેળવી શકાય છે.
સાયનસ એક્સરે
વહેતા નાક માટે ડોક્ટર ઇચ્છે તો સાયનસ નો એક્સરે કરવાની સલાહ આપે છે. તેમાં સંપૂર્ણ માથાના આસપાસ ના હાડકા નો એક્સરે લેવામાં આવે છે. જેમાં નાક અને સાયનસ સામેલ છે.
છાતીનો એક્સરે
તેમાં છાતી, ફેફસા, હૃદય, મોટી ધમની, પાંસળી નો ડાયાગ્રામ એક્સરે હોય છે.
ગળાની તપાસ
ગળાની તપાસ માટે થ્રોટ ક્લચર પરીક્ષણ કરવામાં આવે છે. તેમાં એ કીટાણુ ની તપાસ કરવામાં આવે છે જે ગળા ના સંક્રમણ નું કારણ બને છે.
વહેતા નાક નો ઈલાજ
ખાસકરીને વહેતા નાકની સમસ્યા તેની જાતે જ સારી થઇ જાય છે. પરંતુ અમુક મામલા માટે ગંભીર પણ હોઈ શકે છે એવામાં વહેતા નાક નો ઇલાજ કરવો ખૂબ જ જરૂરી હોય છે તેથી અહીં નાકની દવાઓ વિશે જણાવી રહ્યા છીએ જે વહેતા નાક નો ઈલાજ કરવામાં મદદ કરશે.
ડીકોન્જેસ્ટન્ટ્સ –
વહેતા નાક માટે દવા તરીકે ડીકોન્જેસ્ટન્ટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી શકે છે. તે નાસિકા માર્ગોને સંકુચિત અને સૂકવવામાં મદદ કરી શકે છે, જે વહેતું નાકની સમસ્યામાંથી રાહત આપી શકે છે.
એન્ટિહિસ્ટેમાઈન્સ –
એન્ટિહિસ્ટેમાઈન દવાઓ એલર્જીના લક્ષણોની સારવારમાં મદદ કરી શકે છે. ચાલો જાણીએ કે કેટલીક એન્ટિહિસ્ટામાઇન દવાઓ ઊંઘનું કારણ બની શકે છે, તેથી તેને તબીબી સલાહ પર જ વહેતા નાક માટે દવા તરીકે ઉપયોગ કરો.
નઝલ સ્પ્રે – વહેતું નાક માટે દવા તરીકે નઝલ સ્પ્રેનો ઉપયોગ કરવાની સલાહ પણ આપી શકાય છે..
વહેતા નાકથી બચવાના ઉપાય
વહેતા નાક ની દવા વિષે જાણ્યા બાદ આજે વહેતા નાક થી બચવાના ઉપાય જાણીશું.
પોતાના ચહેરાને દિવસમાં ઘણી વખત ભીના ટુવાલથી લુચ્ચા રહો તથા વેપોરાઇઝર નો ઉપયોગ કરો દિવસમાં ઓછામાં ઓછી બે થી ચાર વખત વરાળ લો અને વધુ પાણીનું સેવન કરો તથા આસપાસ સફાઈ રાખો સંક્રમણથી દૂર રહેવા માટે હેન્ડ સેનિટાઈઝર નો ઉપયોગ કરો તમારા રૂમાલ અને કપડા બીજા કોઈને ઉપયોગ ન કરવા દો.
જે લોકોને તેની સમસ્યા છે તેનાથી દુરી બનાવીને રાખો. એલર્જીનું કારણ બનતી વસ્તુઓ થી દૂર રહો વહેતું નાક એક સામાન્ય સમસ્યા છે. જેનાથી લઈને ડરવાની બિલકુલ જરૂર નથી. આ લેખમાં મહેતાના કારણ લક્ષણ વિશે વિસ્તારથી જણાવ્યું તે સિવાય વહેતા નાક ના ઘરેલુ ઉપાય પણ બતાવવામાં આવ્યા છે આ ઉપાયથી તમારા વહેતાં નાકની સમસ્યા સારી નથી થતી અને જો વધતી રહે છે તો ડૉક્ટરનો સંપર્ક જરૂરથી કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team