Gujarati Suvichar – What I Am?
મારી જીંદગી ની પરીસ્થીતી જે પણ હોઈ હું હજી પણ આનંદમગ્ન અને ખુશ રહેવા માટે કટિબદ્ધ છું , કારણ કે મેં અનુભવો માંથી શીખ્યું છે કે, આપણી ખુશીઓ અને દુઃખ નો મોટો હિસ્સો સંજોગ પર નહિ પણ આપણા વિચારો ને આધીન હોઈ છે..!! “I am still determined to be cheerful and happy, in whatever situationI … Read more