આ છે ગુજરાત નું  અદભૂત અને અહલાદક નીલકંઠધામ સ્વામીનારાયણ મંદિર- પોઈચા

મંદિર તારું   વિશ્વ  રૂપાળું   સુંદર  સર્જનહારા રે પલપલ   તારા  દર્શન  થાયે   દેખે  દેખણહારા રે કદાચ આ પંક્તિ કવિશ્રી જયંતિલાલ આચાર્યે નીલકંઠ ધામ પોઈચા માટે તો નહીં લખી હોયને !!! સ્વામીનારાયણ સંપ્રદાય એ ગુજરાતનું ગૌરવ છે. સહજાનંદસ્વામીના સત્કાર્યો ઉગી નીકળ્યાં છે. એમણે શરુ કરેલો આ સંપ્રદાય આજે તો વિશ્વવ્યાપી બની ગયો છે.ભગવાન સહજાનંદ સ્વામી જેટલાં પૂજનીય … Read more

જય સોમનાથ – શું તમે સોમનાથનાં બાણ સ્તંભ વિષે જાણો છો?

શું તમે ૧૫૦૦ વર્ષ પુરાણા સોમનાથ મંદિરનાં પ્રાંગણમાં ઉભેલાં બાણ સ્તંભની વિશેષતાઓનાં વિષયમાં જાણો છો ? એમ પણ સોમનાથ મંદિરનો ઈતિહાસ બહુજ વિલક્ષણ અને ગૌરવશાળી રહ્યો છે . ૧૨ જયોતિર્લિગો માં સૌથી પહેલું  જ્યોતિર્લિંગ છે. સોમનાથ, એક વૈભવશાળી સુંદર શિવલિંગ …. એટલું સમૃદ્ધ છે કે  ઉત્તર પશ્ચિમથી અવવાંવાળાં પ્રત્યેક આક્રાન્તાની પહેલી નજર સોમનાથ પર જ … Read more

શું તમે જાણો છો એક જ અજાયબીની સાત પ્રતિકૃતિઓ વિષે?

સાતનો આંકડો માત્ર દુનિયાની અજાયબીઓ કે ભારતની ૭ અજાયબીઓ સાથે જોડાયેલો નથી. જાણો એક એકજ અજાયબીની સાત પ્રતિકૃતિઓ વિષે ભારતીય સંકૃતિમાં ૭ નાં નાક્દાનું પૌરાણિક મહત્વ છે. એટલું જ મહત્વ ભૂગોળ અને ઇતિહાસમાં પણ છે. ઇતિહાસમાં ૭ અજાયબીઓ તો બહુ જ જાણીતી છે. એવીજ રીતે ભારતની ૭ અજાયબીઓ પણ બહુજ જાણીતી છે. એપણ એક જ આજયાબીની સાત … Read more

શું તમે તંત્ર સાધનાનાં પ્રમુખ કેન્દ્ર દેડકાનાં મંદિર વિષે જાણો છો?

દેડકા મંદિર ->>> ભારત એની નવીનતા અને આગવી પ્રણાલી માટેજાણીતું છે એમાં શિલ્પ સ્થાપત્ય કળાએ બહુજ મોટો અને મહત્વનો ભાગ ભજવ્યો  છે પૌરાણિકતા  અને આધુનિકતા એ બંનેનો સુભગ સમન્વય એટલે ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં અદ્ભુત અને અલોકિક બન્દ્કામો થયાં છે પણ ભારતમાં તો બહુ વર્ષો પહેલાંથી જ થતું આવ્યું છે જેનો આપણને ખ્યાલ પણ નથી હોતો … Read more