નૈનીતાલ, મનાલી અને શિમલા ને મૂકીને એક વખત હિમાચલમાં આવેલ આ ઠંડી અને સુંદર જગ્યાને જરૂરથી માણો

Image Source ભારતમાં ફરવા માટે એવી ઘણી બધી જગ્યાઓ છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે, લગભગ લોકોને તમે વેકેશનમાં અથવા તો રજા ના દિવસોમાં નૈનીતાલ, મનાલી અથવા તો શિમલા જતા જ જોયા હશે પરંતુ એવી ઘણી બધી જગ્યા છે જે અત્યાર સુધી અનએક્સપ્લોર છે. જો તમે કુદરતના પ્રેમી છો તો આ અનોખી જગ્યા … Read more

જાણો એવું તો શું છે ભગવાનનો બગીચો ગણાતા માવલિનનાંગ ગામમાં જેનાથી તે દુનિયાનું સૌથી સ્વચ્છ ગામ બન્યુ

Image Source મેઘાલયમાં આવેલ માવલિનનાંગ ને ‘ભગવાનનો બગીચો’ કહે છે. અને તેનાં ઘણા બધાં કારણ છે, આ જગ્યાને 2003માં ડિસ્કવર ઇન્ડિયા દ્વારા એશિયાનું સૌથી સ્વચ્છ ગામ થી સન્માનિત કરવામાં આવ્યું હતું. અને સ્વચ્છતા જ તેનું પ્રમુખ પ્રમાણ છે. પરંતુ તે સિવાય પણ અહીં ઘણું બધું છે. સો ટકા સાક્ષરતા દર થી લઈને મહિલાઓ માટે પણ … Read more

શું તમે દુનિયાની સાત અજાયબીની સફર કરવા માંગો છો? તો કોટાના સેવન વન્ડર્સ પાર્કની મુલાકાત લો

Image Source દુનિયામાં સાત અજાયબી છે અને આ સાત અજાયબીને જોવાની ઈચ્છા દરેક વ્યક્તિને થાય છે. દુનિયાના દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે પોતાની જિંદગીમાં એક વખત આ સાત અજાયબીને જુવે, પરંતુ તે સંભવ થતું નથી એક સામાન્ય વ્યક્તિ માટે આ સાત અજાયબી ને જોવી એક સપના ને પૂરા કરવા જેવું હોય છે. અને જે … Read more

ચોમાસા દરમિયાન મુલાકાત લેવા માટેનું બેસ્ટ સ્થળ એટલે ગુજરાતનું પ્રખ્યાત ડોન હિલ સ્ટેશન, જાણો તેના વિશે

Image Source ગુજરાતનું પ્રખ્યાત હિલ સ્ટેશન “ડોન હિલ સ્ટેશન” ગુજરાતના બીજા હિલ સ્ટેશન તરીકે જાણીતું છે. જો તમે અહીં જવાનું વિચારી રહ્યા છો, તો તમે જતા પહેલા આ હિલ સ્ટેશન વિશે ચોક્કસપણે બધું જાણવાનું પસંદ કરશો. અહીં હું તમને ગુજરાતના ડોન હિલ સ્ટેશન વિશે તમામ માહિતી આપવા જઈ રહ્યો છું જેમ કે કેવી રીતે જવું? … Read more

ભારતના 7 એવા સુંદર તળાવો વિશે જાણો, જે જોવા માટે ખૂબ જ અદભુત અને નયનરમ્ય છે

આ તળાવને તમે સૌથી વધુ ઊંચાઈ પર જોઈ શકો છો, જે જોવામાં વાસ્તવિક રૂપે સુંદર લાગે છે…તો ચાલો આ જ ક્રમમાં જાણીએ ભારતની કેટલીક ખુબ જ સુંદર તળાવો વિશે જેની 2017 મા સૌથી વધી પ્રવાસીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી. Image Source સોંગમો તળાવ સોંગમો તળાવને ચાંગુ તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તળાવ તેની … Read more

ચોમાસાની આલ્હાદક ઋતુમાં માણો ગુજરાતની નજીક આવેલા ખાસ હિલ સ્ટેશનોની મજા

Image Source ભારતના પશ્ચિમ ભાગમાં ઉપસ્થિત ગુજરાત ભારતનું એક પ્રમુખ રાજ્ય છે. અને ગુજરાત પોતાની સાંસ્કૃતિક વિવિધતા માટે ખૂબ જ જાણીતું છે. ગુજરાત જેટલું સુંદર છે તેટલા જ સુંદર તેની આસપાસ આવેલા હિલ સ્ટેશન છે, ગરમીથી છુટકારો અપાવવા માટે ગુજરાતની આસપાસ આવેલા ઘણા બધા એવા હિલ સ્ટેશન છે જે પ્રાકૃતિક સુંદરતા માટે ખૂબ જ જાણીતા … Read more

બાળકો સાથે મુસાફરી કરતી માતાઓ માટે ટ્રાવેલ ટિપ્સ

બાળકો સાથે મુસાફરી કરવી એક ખૂબજ મોટુ કામ હોય છે. તમે યોગ્ય રીતે બાળકોને પણ સંભાળો અને તમારી ટ્રીપ પણ એન્જોય કરો, તેના માટે કેટલીક ટિપ્સ જાણી લો. Image Source કોઈપણ માતાપિતા માટે પેહલીવાર તેમના બાળકો સાથે મુસાફરી કરવી કોઈ એડવેન્ચરથી ઓછું હોતું નથી. તમને સમજાતું નથી કે તમે તમારા બાળકોને સંભાળો કે પછી તમારી … Read more

મનાલી નજીક આવેલ એક સુંદર ફરવાલાયક પ્લેસ એટલે સેથણ ગામ, જે ઇગ્લૂ હાઉસ તરીકે પણ ઓળખાય છે

અમે તમને મનાલીથી 12 કિલોમીટર દૂર આવેલ એક ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની સુંદરતાનો તમે અંદાજો પણ લગાવી શકતા નથી. આ સ્થળનું નામ સેથન વિલેજ છે. અહીં શિયાળા અને ઉનાળાની બંને ઋતુમાં ફરવા માટે જઈ શકાય છે. Image Source ભારતમાં ફરવા માટે એવા ઘણા સ્થળો છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય … Read more

👉પોરબંદરમાં ફરવા માટેના પ્રમુખ આકર્ષણ સ્થળોની જાણકારી

પોરબંદર પર્યટન સ્થળ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલું છે. જે આપણને આકર્ષક પર્યટન સ્થળોની સાથે સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ ના રૂપે પણ જાણીતું છે પોરબંદર આવનાર પર્યટકોની અહીં ઘણા બધા દર્શનીય સ્થળ બંધ વન્યજીવ અભયારણ્ય સુંદર સમુદ્ર કિનારા ઐતિહાસિક મહેલ વગેરે જોવા મળશે. પોરબંદરના સમુદ્ર કિનારા પર ફરતા પક્ષી અને ભવ્ય તહેવારો નો કાર્યક્રમ પર્યટકોનું … Read more

🏡મહારાષ્ટ્રના ટોપ હિલ સ્ટેશન માંથી એક હિલ સ્ટેશન, જ્યાં લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને ફરવા આવે છે

માથેરાન ભારતનું સૌથી નાનું હિલ સ્ટેશન છે, જે મહારાષ્ટ્રમાં આવેલું છે. વિકેન્ડમા મુલાકાત લેવા માટે તમારી સૂચિમાં આ સ્થાનનો પણ સમાવેશ કરી શકો છો. માથેરાન માત્ર તેના નાના હિલ સ્ટેશનને કારણે જ પ્રખ્યાત નથી, અહીં એવી ઘણી વસ્તુઓ છે જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. લગભગ 2,635 ફૂટની ઊંચાઈએ, માથેરાન ભારતના મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટની … Read more