વેકેશનમાં ગરમીથી રાહત આપશે ગુજરાતના ટોપ 8 સુંદર બીચ

1. દિવ બીચ દીવ માં ખુબ નાગોઆ બીચ પ્રસિદ્ધ છે, દીવ 100 સ્માર્ટ સિટી માંથી 1 સ્માર્ટ સિટી છે. 2. તિથલ બીચ ગુજરાતમાં વલસાડના દરિયાકાંઠે તિથલ બીચ આવેલું છે. આ બીચ બ્લેક રેતી માટે વિખ્યાત છે અને તેના બે વિસ્તારોમાં વહેંચાયેલું છે, મોતી દમણ અને દમણગંગા . તિથલ બીચ દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય પ્રવાસન … Read more

પોરબંદરના રમણીય માધવપુર બીચને નીહાળો તસવીરોમાં…

આ છે માધવપુરનો દરિયા કિનારો જે ગુજરાત ના પોરબંદર પાસે છે …. તમને થશે કે સુ સાહેબ એવું પણ લોકેશન હશે ત્યાં …? તો દોસ્ત હા ખૂબ જ સુંદર , સ્વચ્છ અને શાંત દરિયો છે ….તમે ખુદ જ જોઈ લો ને ફોટોગ્રાફ… ઓ તમે ફોટોગ્રાફ હોય અને તમે નેચર , ડુંગરો શોધી રહિયા હોય તો … Read more