ભારત માં આવેલ ભગવાન શિવજીનું એવું અનોખું મંદિર, જેના શિવલિંગ ઉપર ગાય ખુદ પોતાના દૂધનો અભિષેક કરતી
Image Source અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને દરેક ભક્ત ભગવાન શંકરનું નામ સ્મરણ કરી રહ્યા છે. ત્યારે ભગવાન શંકરનું પ્રસિદ્ધ દિયાવાંનાથ મંદિર શ્રાવણ મહિનામાં તથા શિવરાત્રીમાં શ્રદ્ધા તથા ભક્તિનું ખૂબ જ મોટું કેન્દ્ર બની જાય છે. આ મંદિરમાં આ દિવસોમાં હજારોની સંખ્યામાં ભક્તો આવે છે અને શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ભક્તોની ભીડ એટલી … Read more