બિહારના સામાન્ય પરીવારમાંથી આવતી શિવાંગી બની ભારતીય નૌસેનાની પ્રથમ મહિલા પાયલોટ!
વિશ્વના મહત્ત્વના વિકસીત દેશોની માફક હવે ભારત પણ સંરક્ષણ ક્ષેત્રે મહિલાઓને સ્થાન આપી રહ્યું છે. લશ્કરની ત્રણેય પાંખમાં આજે મહિલાઓ સક્રિય છે. ‘દેશ બદલ રહા હૈ, આગે બઢ રહા હૈ’ની ઉક્તિ એ વખતે સાર્થક થતી લાગે કે જ્યારે ભારતની નારીઓ ઘરની ચાર દિવાલોને ત્યજીને હાથમાં સ્નાઇપર ગન લઈને સીમાડે રખવાળી કરતી જોવા મળે, ફાઇટર જેટ … Read more