ભગવાન નો આશીર્વાદ

અમારું ચાર જણા નું  ખુશ પરિવાર મમ્મી, પપ્પા, ભાઈ અને બધા ની જ લાડલી હું એટલે મીનાક્ષી. મારા પાપ ખૂબ જ કડક સ્વભાવ અને અનુસાસન પ્રિય હતા પણ હું જ્યારે જીદ કરતી ત્યારે તે બધુ જ ભૂલી જતા. અને મારા મમમી ખૂબ જ શાંત સ્વભાવ ના અને સીધા હતા. જ્યારે તે મને બોલતા તો એવું … Read more

વાંચો, પિતાના ગુણોનું અનુસરણ કરતા પુત્રની ટુંકી વાર્તા

Image Source આ પિતા અને પુત્રની ટુંકી વાર્તાના માધ્યમ દ્વારા આપણે જાણીશું સબંધોનું મહત્વ. એક પિતા અને પુત્રના સંબંધમાં પુત્ર પિતા પાસેથી બધું શીખે છે. પુત્ર તેના પિતાને એક શુભેચ્છક ની રીતે જુએ છે અને અંતે એક પિતા જેવો વ્યવહાર કરશે પુત્ર તેવું જ અનુસરણ કરશે. આ હિન્દી સ્ટોરી ઓફ પરેન્ટ્સમાં તમે વાંચશો કે કેવી … Read more

ગરીબી માંથી બહાર આવવું મુશ્કેલ છે પરંતુ અસંભવ બિલકુલ નથી. આ વાત નો ભાવાર્થ આ વાર્તા દ્વારા આપણે જાણીશુ

Image Source આ વાર્તામાં એક છોકરી પોતાની આપવીતી જણાવી રહી છે, જે અમે તમને જણાવીશું સ્કૂલમાં રિસેષ નો સમય હતો, હું પોતાના ક્લાસ ની અમુક છોકરીઓ સાથે હતી. તે દરેક છોકરીઓ સ્કૂલની કેન્ટીન માંથી કંઈક ખાવાનું લેવા નું વિચારતી હતી. જ્યારે તે લોકો કેન્ટીન ની પાસે પહોંચ્યા ત્યારે મેં કહ્યું કે, હું નહીં આવું કારણ … Read more

ચાલો જાણીએ એક ચોરની સાચી વાર્તા વિશે.

Image by TheDigitalWay from Pixabay ઘણા સમય પહેલાની વાત છે કે નંદન ગામમાં એક ચોર રહેતો હતો. તે ઘણો ખતરનાક અને ચાલક ચોર હતો. આજ સુધી તેને કોઈપણ ચોરી કરતા પકડી નથી શક્યા. તેનો એક છોકરો પલટન હતો તે હંમેશા તેના છોકરાને સારી વાત જણાવતો હતો અને જ્યારે તેનો છોકરો પૂછતો હતો કે પપ્પા બધા … Read more

તાલીમ લેતા સમયે માથામાં ઈજા પહોચી…6 મહિના કોમામાં રહ્યો.. તેમ છતા સૈનિક ન બની શક્યો..વાંચો એક યુવકની દર્દનીય આપવીતી

Image source ઉત્તરપ્રદેશનો એક યુવક કે જેણે નાનપણથી સપનું જોયું હતું કે તે મોટો થઈને સૈનિક બનશે. પરંતુ 6 મહિના કોમમાં રહેવાને કારણે તેનું આ સપનું પુરુ ન થયું. ગાજિયાબાદનો રહેવાસી ચેતન ચૌધરીની નાનપણથી ઈચ્છા હતી કે તે આર્મીમાં જોડાય અને દેશની રક્ષા કરે. તેણે 10માં અને 12માં ધોરણમાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યું હતું. જેથી … Read more

પરિવાર ને છોડી ને સન્યાસ લેવા ચાલ્યો તો આ માણસ, પણ અચાનક શું થયું કે વિચાર જ બદલાઈ ગયો..

જાપાન માં નાનહેન નામક એક ફકીર હતા. એક દિવસ એક વ્યક્તિ ત્યાં પહોંચ્યો અને કહ્યું કે “ મારે સન્યાસ લેવો છે”.તેની માટે મે મારા પરિવાર જનો અને બધા જ સંબંધી ને તિજાંજલી આપી દીધી છે. Image Source ફકીરે પૂછ્યું” શું તમે એકલા છો? વાસ્તવ માં તમારી સાથે કોઈ નથી?”ફકીરે કહ્યું “ જરા તમારી આંખો બંધ … Read more

કામ માં એકાગ્રતા..

ગુરુકુળ માં પોતાની શિક્ષા પૂરી કર્યા પછી એક શિષ્ય વિદાય ના સમયે પોતાના ગુરુ ને મળવા આવ્યો. ગુરુ એ કહ્યું શિષ્ય,” અહિયાં રહી ને તે શાસ્ત્ર નું પૂરું જ્ઞાન લીધું છે. પરંતુ હજી થોડો અભ્યાસ બાકી છે તો તમે મારી સાથે ચાલો. “ Image Source શિષ્ય ગુરુ ની સાથે જવા તૈયાર થઈ ગયો. ગુરુ તેને … Read more

એક દિવસ એક અમીર વ્યક્તિ પોતાના દીકરા ને એક ગામ માં લઈ ગયો.

એક દિવસ એક અમીર વ્યક્તિ પોતાના દીકરા ને એક ગામ માં લઈ ગયો. તે પોતાના દીકરા ને એ બતાવા માગતો હતો કે તેઑ કેટલા અમીર અને ભાગ્યશાળી છે. અને જ્યારે ગામ ના લોકો કેટલા ગરીબ છે. તેમણે કેટલાક દિવસ ગરીબ ના ખેતર માં કાઢ્યા અને પછી પોતાના ઘરે જતા રહ્યા. Image Source ઘરે પાછા ફરતા … Read more

શું તમે પણ રાખો છો ભગવાન પ્રત્યે વિશ્વાસ ? એકવાર જરૂરથી વાંચો આ સ્ટોરી

જેમકે આ દુનિયામાં બે પ્રકારના લોકો હોઈ છે, અમુક ભગવાન પ્રત્યે અતુટ શ્રદ્ધા ધરાવે છે તો કોઈ ભગવાનને માનતા જ નથી. પરંતુ આજે અમે તમને ભગવાનની એક એવી કહાની વિષે જણાવીશું કે જે જાણી તમે પણ ભગવાન પર ભરોસો કરવા લાગશો. એક સમયની વાત છે કે જ્યારે એક ગરીબ મહિલા અમુક ચીજવસ્તુઓને લઇને કરીયાણાની દુકાને … Read more

કોઈપણ કામ નાનું કે મોટું નથી હોતું – દરેકે વાચવા જેવુ

એક સમયની વાત છે ગુરુ તેના શિષ્યો સાથે ક્યાંક દુર જઈ રહ્યા હતા. રસ્તાઓ ઘણા જ લાંબા હતા, ચાલતા ચાલતા બધા જ થાકી ગયા. હવે તેને વિશ્રામ કરવાની ઈચ્છા થઈ, પરંતુ જો વિશ્રામ કરે તો ગંતવ્ય સ્થળ પર પહુંચતા વધુ રાત થઈ જાય. એટલા માટે તે સતત ચાલતા જ રહ્યા. રસ્તામાં એક નાળું આવ્યું જેને … Read more