સ્કૂલ🏫લાઈફથી જોડાયેલી મજેદાર વાતોને ફરીથી જાણીને તમે પણ તમારા ભૂતકાળમાં ખોવાઈ જશો👇

બાળપણમાં જયારે ઊંઘમાં પથારીમાંથી પડી જતા હતા તેવી શાંતિ વાળી ઊંઘ હવે ક્યાં આવે છે. બાળપણ એટલે જિંદગીનો સૌથી સુંદર પડાવ જેની યાદ કોઈ પણ વ્યક્તિ દિલમાં સાચવીને રાખવા માંગે છે. આમ તો બાળપણમાં આપણે દરેક વ્યક્તિ ઇચ્છીએ છીએ કે આપણે જલ્દી મોટા થઈએ પરંતુ મોટા થઈને મને એવો અહેસાસ જરૂર થાય છે કે બાળપણથી … Read more