ધાર્મિક માન્યતાઓ મુજબ, આ બે ચમત્કારિક પથ્થરો ઘરમાં રાખવાથી બદલાશે તમારું ભાગ્ય, સુખ સમૃદ્ધિમાં પણ થશે વધારો

હિંદુ ધર્મમાં કેટલાક દેવતાઓ એવા છે, જેમની પૂજા પ્રતીક સ્વરૂપે કરવામાં આવે છે. જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના નામ શામેલ છે. પરંતુ કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવાથી ભાગ્ય બદલાઈ જાય છે. ધાર્મિક માન્યતા છે કે ભગવાન બ્રહ્માના શંખ, શિવજીની શિવલિંગના રૂપમાં અને ભગવાન વિષ્ણુની શાલિગ્રામ રૂપે પૂજા કરવામાં આવે છે. પરંતુ આ બધા સિવાય પણ કેટલીક … Read more

અંકશાસ્ત્ર મુજબ આ તારીખે જન્મેલી છોકરીઓ પિતા માટે ખૂબજ ભાગ્યશાળી માનવામાં આવે છે, તેમજ ભાગ્યની પણ ધનવાન હોય છે…

અંકજ્યોતિષ મુજબ 3, 12, 21 અને 30 તારીખે જન્મેલ છોકરીઓને ઘણી ભાગ્યશાળી માનવમાં આવે છે. આ મૂલાંકવાળી છોકરીઓનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી હોય છે. દરેક વ્યક્તિની જન્મ તારીખના આધારે જ તેનું મૂલ્યાંક નિર્ધારિત હોય છે. વ્યક્તિના સ્વભાવ, વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે તેની જન્મ તારીખથી પણ જાણી શકાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ મૂલાંક … Read more

ચાલો જાણીએ 2022 નું પ્રથમ સૂર્ય ગ્રહણ ક્યાં અને ક્યારે દેખાશે

સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એ ખગોળીય ઘટના છે. સૂર્યગ્રહણ માં ચંદ્ર સૂર્ય ને પૂરેપૂરી રીતે ઢાંકી લે છે. એ સમયે સૂર્યના કિરણો ધરતી સુધી પહોંચતા નથી. એવું માનવામાં આવે છે કે જ્યારે સૂર્ય ગ્રહણ થાય છે ત્યારે એનો પ્રભાવ આખા વિશ્વ પર પડે છે.પરંતુ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આંશિક છે તો ચાલો જાણીએ, આ સૂર્ય ગ્રહણ નો … Read more

હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતી એવી માતા સતીની 51 શક્તિપીઠો વિશે વિસ્તારમાં

આ લેખનો ઉદ્દેશ માત્ર એટલો છે કે અમે તમને હિન્દુ ધર્મના પવિત્ર શક્તિપીઠની એક એવી જાણકારી આપીએ જેનાથી ઓછામાં ઓછાં તમે તે બધા પાવન શકિતપીઠ વિશે એકજ સાથે જાણો. શક્તિપીઠનું હિન્દુ ધર્મમાં ખૂબજ મહત્વ છે લોકોની આસ્થા આ શક્તિપીઠો સાથે જોડાયેલ છે, દેવી માંનુ આ શકિતપીઠ ઈશ્વર પ્રત્યે આસ્થાનું જીવતુ જાગતું ઉદાહરણ છે કેમકે હજારો … Read more

ભારતની આ વર્ષો જૂની પરંપરા માં છુપાયેલા છે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા અદભુત લાભ, જાણો તેના ફાયદા

આપણું ભારત અલગ અલગ સંસ્કૃતિ વાળો દેશ છે. અને તેથી દરેક સંસ્કૃતિના રીતરિવાજ અને પરંપરા પણ અલગ અલગ જોવા મળે છે દરેક વ્યક્તિ પોતાના રીતરિવાજ અને પરંપરા ને તે જ રીતે નિભાવે છે જેવી રીતે વર્ષો પહેલા નિભાવવામાં આવતું હતું પરંતુ તેમાંથી અમુક જૂની પરંપરા ની પાછળ ઘણા બધા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા લાભ પણ છે … Read more

જાણો કેમ જરૂરી છે માથા ઉપર તિલક લગાવવું? તેના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

આપણા હિન્દુધર્મમાં માથા ઉપર તિલક લગાવવાનું એક અલગ જ મહત્વ છે દરેક પૂજનમાં માથે તિલક લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને સનાતન ધર્મમાં માથા ઉપર તિલક લગાવવું વધુ સારું હોય છે અને તેનું ધાર્મિક મહત્વ તો છે જ પરંતુ તેના પાછળ વૈજ્ઞાનિક કારણ પણ કામ કરે છે તેની સાથે જ તમે ઈચ્છો તો … Read more

નર્મદા જયંતિ ઉપર શુભ મુર્હતમાં પૂજા પાઠથી મળશે સુખ શાંતિ અને સમૃદ્ધિ

નર્મદા નદીને મધ્યપ્રદેશની જીવન રેખા કહેવામાં આવે છે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશથી અનુપપુર જિલ્લાની પવિત્ર નગરી અમરકંટક છે પવિત્ર નદીઓમાં નર્મદા નદીનું નામ પણ સામેલ થાય છે નર્મદા ના આશીર્વાદ થી મધ્યપ્રદેશ સહિત દેશના ઘણા બધા રાજ્યોમાં સુખ અને સમૃદ્ધિ આવી છે. નર્મદા કરોડો લોકોની તરસ ઓછી કરવાની સાથે જ પ્રદેશના મોટા ભૂમિભાગના પાકની … Read more

શિવ મંદિરમાં નંદીનું સ્થાન બહાર જ કેમ હોય છે જાણો તેનું રહસ્ય અને તે કેમ છે મહત્વપૂર્ણ

હિન્દુ ધર્મમાં ભગવાન શંકરને દેવોના દેવ મહાદેવ માનવામાં આવે છે. અને તેમના ગુણ પણ ખૂબ જ પૂજનીય છે શંકર ભગવાનની મહિમા ખૂબ જ અપરંપાર છે શિવની શરણમાં જે કોઈપણ આવે છે તેમના દરેક દુખ-દર્દ દુર થઇ જાય છે. ભક્ત પણ ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જાય છે અને મંદિરના ગર્ભ ગૃહની બહાર મહારાજની મૂર્તિ હોય … Read more

કોઈ પણ ગુરુવારે કેળાના ઝાડ પર કરો આ ઉપાય, જાણો તેના અદભુત ફાયદા

ઘણીવાર ઘણા બધા પ્રયત્નો કર્યા પછી પણ ધન સાથે જોડાયેલ સમસ્યાઓનુ નિદાન જલ્દી થતું નથી. આવી સ્થિતિમાં પણ ગોપી ચંદનના જોડાયેલ આ ઉપાયથી તેનું સમાધાન મળી જાય છે. સાથેજ દેવાનો બોજ પણ હળવો થઈ જાય છે. સુખ અને સમૃદ્ધિ મળે છે. પૂજા-પાઠ માટે ગોપીચંદન મહત્વનું છે. ધન સાથે જોડાયેલ સમસ્યાનું સમાધાન મળે છે. પૂજાપાઠ દરમિયાન … Read more

જાણો ક્યારે છે વસંતપંચમી નો તહેવાર પૂજાની વિધિ મહત્વ અને પૂજાનું શુભ મુહર્ત

હિન્દુ ધર્મમાં અનેક વ્રત અને તહેવારોનો પોતાનું જ અલગ મહત્વ હોય છે. દરેકની સાથે ભગવાનની પૂજા કરવામાં આવે છે. અને ઘરના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે. એવા જ વ્રત તહેવાર માં એક છે. વસંત પંચમી નો તહેવાર એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂરી શ્રદ્ધાથી માતા સરસ્વતીની પૂજા કરીને દરેક મનોકામના પૂરી થાય … Read more