જાણો રક્ષાબંધન 11 તારીખે છે કે પછી 12 તારીખે? આ લેખ વાંચીને દૂર કરો તમારું કન્ફ્યુઝન, તથા જાણો શુભ મહુર્ત
Image Source શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આમ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના તિથિએ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે આ દિવસે બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધે છે અને ભાઈનું ખૂબ જ સારું લાંબુ આયુષ્ય થાય તેવી ભગવાનને પ્રાર્થના કરે છે, અને તેના બદલામાં જ ભાઈ બહેનને રક્ષણ કરવાનું વચન આપે છે. આમ આ … Read more