Gujarati Propose

મને મળી જાશેતારા થી બેહતર,તને મળી જશેમારા થી બેહતર,તેમ છતાં દિલ માંવારંવાર ખ્યાલઆવ્યા કરે છે કે,જો તું મળી જાયતો સૌથી છે બેહતર