કોરોના જેવા અદૃશ્ય દુશ્મનને માત આપી ઘરે પરત ફરી ૨ વર્ષની આયેશા, જાણો એક કોરોના પોઝીટીવ દર્દીની હકીકત
જે રીતે મોટી ઉંમરના લોકોમાં કોરોના ના લક્ષણો જલ્દી જોવા મળે છે એમ નાના બાળકો માં પણ કોરોના નો રિસ્ક રહેલો છે. જી હા, જણાવી દઈએ કે બોડેલીની 2 વર્ષની કોરોના પોઝિટિવ બાળકીને 14 દિવસ ની સારવાર બાદ, તેણી સાજી થતાં આજે ગોત્રી દવાખાને રજા આપતા ઘરે આવી હતી જ્યારે તેની માતાને પણ કોરોના પોઝિટિવ … Read more