OMG!! 103 વર્ષના ફાઈટર દાદીએ કોરોનાને આપી માત, બીયર પી ને કરી ઉજવણી

કોરોના રોગચાળોનો દંશ વિશ્વના તમામ દેશો સહન કરી રહ્યા છે અને શું અમિર અને ગરીબ બધા દેશો તેનાથી બેહાલ છે, દુનિયાની વાત કરીએ તો અમેરિકા તેનાં ડંખથી સૌથી વધું પિડિત છે. ત્યાં સૌથી વધું લોકો ચેપગ્રસ્ત છે અને મૃત્યુંઆંક 1 લાખએ પહોંચ્યો છે. આ સંકટની વચ્ચે એવા સમાચાર પણ છે જે ચહેરા પર સ્મિત પણ … Read more

સોશલ મીડિયા પર દિલ પીગળી જાય એવી એક તસ્વીર થઈ વાયરલ, લોકો થયા ભાવુક

કોરોના વાયરસના ચાલતા પુરા દેશમાં 24 માર્ચથી લોકડાઉન ચાલી રહ્યું છે. જ્યાર પછી લાખો મજૂરો તેના ઘરો તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ દરમ્યાન ઘણી માર્મિક તસ્વીરો સામે આવી રહી છે. જે સોશલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. ઈન્ટરનેટ પર એક બુજુર્ગ મહિલાની તસ્વીર ખુબ વાયરલ થઈ રહી છે. દાવો છે કે … Read more

અંબાજીના ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યાં, વૈજ્ઞાનિકો પણ ઉકેલી નહોતા શક્યા તેમનો કોયડો

અંબાજીના ગબ્બરવાળા અને દેશભરમાં પ્રખ્યાત એવા ચુંદડીવાળા માતાજી હવે નથી રહ્યા. તારીખ 28ના રોજ સવારે 6 થી 8 વાગ્યા સુધી વિધિ કરવામાં આવી અને 8 વાગ્યા નાં સુમારે તેમના સ્થાને સમાધિ આપવામાં આવી હતી.  તેમને શાસ્ત્રોક્ત વિધિથી સમાધી આપવામાં આવી હતી. લોકડાઉનના નિયમોને કારણે માત્ર 20 લોકોની હાજરીમાં તેમને સમાધિ અપાઈ છે. પ્રહલાદ જાની ચૂંદડીવાળા … Read more

ભારતીય રેલ્વે દ્વારા ટીકીટ બુકિંગના બદલાયા નિયમો, 1લી જુનથી દોડશે 200 ટ્રેનો

હાલ લોકડાઉન 4.0 ચાલી રહ્યું છે. લોકડાઉન વચ્ચે રેલ્વેએ મુસાફરોને રાહત આપતા ઘણા લાંબા રૂટ પર ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. હાલના આ લોકડાઉન વચ્ચે રલવેએ 100 જોડી પેસેન્જર ટ્રેનની લીસ્ટ જાહેર કરી છે, જે 1લી તારીખથી દોડશે. તેમાં ઘણી લોકપ્રિય ટ્રેનો પણ દોડશે. જેમ કે દૂરંતો, સંપર્ક ક્રાંતિ, જન શતાબ્દી અને પૂર્વા એક્સપ્રેસ વગેરેનો … Read more

લોકડાઉન 4.0 – દેશમાં 31 મે સુધી લંબાવાયું લોકડાઉન, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે ?

કોરોના વાયરસને લઈને લોકડાઉન 4.0 ની ઘોષણા કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી લાગુ કરવામાં આવેલા 4.0 ના નિર્દેશ મુજબ દેશભરમાં સાર્વજનિક કાર્યક્રમો પર રોક રહેશે, સ્કુલ, મોલ, હોટેલ બંધ રહેશે, વિમાન અને મેટ્રો ટ્રેન નું પરિચાલન પણ 31 મે સુધી બંધ રહેશે. મોદી સરકાર તરફથી સમગ્ર દેશમાં લોકડાઉન 31 મે સુધી વધારવામાં આવ્યું … Read more

ગુજરાતના આ ઈનોવેટર ખેડૂતે બનાવ્યો 10 હજાર રૂપિયામાં ડેમ અને 1.6 લાખમાં ટ્રેક્ટર

આજના જમાનામાં કઈ પણ નવું કરવાવાળા ઘણીવાર એ જ જુગાડમાં લાગી રહે છે કે તેના વિચારો કોઈ કોપી ના કરી લે, પરંતુ ત્યાં જ એક ઈનોવેટર છે જે ઈચ્છે છે કે તેનો આ આઈડિયા કોપી થાય અને પુરા દેશમાં લોકો સુધી પહુચે. image source ઈનોવેશન અને ચોપડીના ભણતરને ખાસ કંઈ લાગતું વળગતું ન હોય તેવા … Read more

સલામ છે આ કિન્નર સમુદાયને, જેણે પોતાના ઘરેણા ગીરવે રાખી ગરીબોને પહોચાડ્યું રાશન

એકબાજુ દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે જેને લીધે કોઈ કમાઈ શકતું નથી, ત્યાં જ વડોદરામાં કિન્નર સમુદાય આ મુસીબતની ઘડીમાં સામે આવી પુરા શહેરમાં જરૂરતમંદોને ભોજન અને રાશન પહોચાડવાનું કામ કરે છે. image source કિન્નર નુરીએ જણાવ્યું કે મેં એક ઘરમાંથી અવાજ સાંભળી કે કોઈ તેના બાળકને મારી રહ્યું છે અને બાળક રડી રહ્યું છે. … Read more

રિશી કપૂરને યાદ કરી રહી છે તેની દીકરી રીદ્ધીમાં, શેર કરી અમુક જૂની તસવીરો

બોલીવુડ પ્રેમિયો માટે 29 અને 30 એપ્રિલ ખુબ જ ખરાબ દિવસ હતો કેમકે આ દિવસે બે દિગ્ગજ એક્ટરોએ દુનિયાને અલવિદા કહ્યું હતું. બોલિવુડના સદાબહાર એક્ટર ઋષિ કપૂર 30 એપ્રિલે આ દુનિયાને અલવિદા કહ્યું. તેમના નિધનના આઘાતમાંથી તેમનો પરિવાર અને ફેન્સ હજુ બહાર આવ્યા નથી. પિતા ઋષિના નિધનથી રિદ્ધિમા પણ ખૂબ દુઃખી છે તેમણે કેટલીક અનસીન … Read more

શું તમારે કોરોના વાયરસથી બચવું છે ? તો ATMમાંથી પૈસા નીકાળતી વખતે રાખો આટલી વસ્તુઓનું ધ્યાન

પૂરી દુનિયામાં કોરોનાથી સંક્રમિત થતા આંકડાઓ વધી રહ્યા છે. હાલ તેનાથી બચવા એકમાત્ર ઉપાય છે સાવધાની રાખવી. કોરોનાના ઘણા મામલાઓ એવા પણ સામે આવ્યા છે કે જે ATMથી પૈસા નીકાળતી વખતે ફેલાયા છે. એવામાં ATMમાંથી પૈસા કાઢતી વખતે ઘણી સાવધાની રાખવી. આવો જાણીએ આ સાવધાનીઓ વિષે.. સાથે રાખો સૈનિટાઈજર ઘરમાંથી જયારે પણ બહાર નીકળો, ત્યારે … Read more

108 એમ્બ્યૂન્સના પાયલોટને સલામ, જાણો એક એવી વાત જેને સાંભળી તમને પણ થશે દેશના આ રાષ્ટ્રરક્ષક પર ગર્વ

હાલ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ભારત દેશમાં પણ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે દેશના ખૂણે ખૂણામાં કોરોના સામે આરોગ્ય લક્ષી સેવાઓ સાથે જોડાયેલ ડોકટર્સ, નર્સ, સફાઈ કર્મીઓ,પોલીસ તેમજ સામાજિક સંસ્થાઓ પોતાના જીવ જોખમમાં મૂકી સેવા આપી રહ્યા છે. ત્યારે આરોગ્ય સેવા સાથે મજબૂત સંબંધ ધરાવતી 108 ટિમ પણ કોરોના સામે ફ્રન્ટ લાઇન વેરીયસ … Read more