ગૂગલ ભારત માં કરશે 75000 કરોડ રૂપિયાનું રોકાણ, સુંદર પીચાઇ એ કરી ઘોષણા..
Image Source દુનિયા ની દિગ્ગજ ટેકનોલોજી ની કંપની ગૂગલ આવતા 5-7 વર્ષ માં 75000 કરોડ (લગભગ 10 અરબ ડોલર)નું રોકાણ કરશે. ગૂગલ અને તેની પેરેન્ટ કંપની આલ્ફાબેટે સોમવારે આ વાત ની ઘોષણા કરી. આ રાશિ નો ઉપયોગ હિન્દી, તમિલ, પંજાબી સહિત અન્ય ભાષા માં સૂચનાઓ ને દેશવાસીઑ સુધી પહોંચાડવા માટે ઉપયોગ માં આવશે. આ ઉપરાંત … Read more