આસામ માં 100 વર્ષ ના દાદી એ આપી કોરોના ને માત, હાઇ બ્લડ પ્રેશર સાથે આપી હતી માત..
આસામ માં 100 વર્ષ ના એક દાદી જેમનું નામ માઈ હિંદીકી છે તેમણે કોરોના ને માત આપી ને પાછા આવ્યા છે. તેઓ 10 દિવસ સુધી કોરોના સામે લડ્યા અને પછી પોતાના ઘરે પાછા ફર્યા છે. તેમને કોરોના થતાં જ ગુવાહાટી ના મહેન્દ્ર મોહન ચોધારી હોસ્પિટલ માં દાખલ કર્યાં હતા. રિપોર્ટ નેગેટિવ આવતા જ તેમણે આ … Read more