જાણો આ શુ છે આ સી-પ્લેન ની વિશેષતા? કે તે બન્યુ પ્રવાસીઓ માટે આકર્ષણ નુ કેન્દ્ર…
મિત્રો, હાલ થોડા સમય પહેલા સરદારવલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિના અવસર પર આપણા માનનીય વડાપ્રધાન દ્વારા સી-પ્લેન નુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ, જે આજે પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.પી.એમ. પછી અમદાવાદ ના નવ લોકોએ આ પ્લેનની મુસાફરી કરવાનો લ્હાવો માન્યો હતો. જો કે, ૩ નવેમ્બર ના રોજ એસ.ઓ.યુ. ના તમામ પ્રોજેક્ટ ફરીથી કાર્યરત … Read more