જ્યારે લાવારિસ શવને ખભા પર ઉપાડીને ૨ કિમી સુધી ચાલી આ મહિલા ઇન્સ્પેકટર, મિત્રો એક લાઈક અને શેર કરી ને આ મહિલા પોલીસની બહાદુરીને સલામી આપો
Image Source આંધ્ર પ્રદેશની એક મહિલા સબ-ઇન્સ્પેક્ટર, એક અજાણ માણસ ના શવને અંતિમ સંસ્કાર માટે બે કિલોમીટર સુધી ચાલીને લઈ ગઈ. પોતાના આ સેવાભાવથી સબ ઇન્સપેક્ટરે ઇન્ટરનેટ પર લોકોનું દિલ જીતી લીધું. શ્રિકાકુલમ જિલ્લાના તટીય શહેર પલાસાના પાકના ખેતરોમાંથી શવને ઉપાડીને લઈ જનારી વર્દીધારી સિરિશાના ફોટો અને વિડીયો ઇન્ટરનેટ ખૂબ વાઇરલ થયો છે . તેની … Read more