👪રાજકોટમાં આવેલું વૃદ્ધાશ્રમ જ્યાં ત્રણ યુવતીઓ નિઃશુલ્ક 150થી વધુ વડીલોની માતા-પિતા સમજીને કરે છે સેવા
આજે આપણે વાત કરીશું રાજકોટમાં આવેલા પીપળીયા ભવન સદભાવના વૃદ્ધાશ્રમની જ્યાં ત્રણ યુવતીઓ ભેગી થઈને 150 થી વધુ ઘરડા લોકો ની માતા પિતા સમજીને સેવા કરે છે. સામાન્ય રીતે વૃદ્ધાશ્રમનું નામ આવે ત્યારે દુઃખી અને નિરાધાર વ્યક્તિઓ અને દયામણા ચહેરા આપણી આંખ સમક્ષ ઉભા થઈ જાય છે. પરંતુ રાજકોટમાં આવેલું આ વૃદ્ધાશ્રમ દરેક વૃદ્ધાશ્રમ થી … Read more