વર્ષો પછી રચાયો છે આજના ચંદ્રગ્રહણનો અજબ સંયોગ-આ સામાન્ય કાર્યો કરીને મેળવો જબરદસ્ત લાભો

super-blue- blood-moon

ગ્રહણની ઘટનાનું મહત્વ વિશ્વવિજ્ઞાનમાં અને જ્યોતિષશાસ્ત્રમાં ઘણું હોય છે.આમ તો આ એક ખગોળીય ઘટના છે પણ તેના આધારે આજે ઘણી બધી ગણતરી થતી હોય છે.આજે તારીખ ૩૧ જાન્યુઆરી,૨૦૧૮ના મહા મહિનાની પુનમના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ થવાનું છે,જેને લઇને લોકોમાં અવનવી ધારણાઓ બંધાઇ રહી છે. સંવત ૨૦૭૪ના આ વર્ષમાં પાંચ ગ્રહણ થવાના છે.જેમાંથી ત્રણ સુર્યગ્રહણ-જે ભારતમાં દેખાવાના … Read more

૯૦૦ વર્ષ બાદ હજી પણ રોજ રાત્રે આ મંદિરમાં હાજર થાય છે માતા સરસ્વતી! જાણો આની પાછળનું રહસ્ય

sharda-temple-main-image

વસંતપંચમી એટલે માતા સરસ્વતી-શારદાનો પ્રાગટ્ય દિવસ.માતા સરસ્વતીની પૂજા-અર્ચના ભારતમાં વર્ષોથી થતી આવે છે.સરસ્વતીને વિદ્યાની દેવી તરીકે ઓળખાય છે. પણ શું તમને ખ્યાલ છે કે ભારતભરમાં માતા શારદાનું એકમાત્ર ભવ્ય મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે.જેનું નામ છે “મેહર માતા”નું મંદિર.આ મંદિર વિશેની સૌથી અજીબ વાત એ છે કે,અહીં ૯૦૦ વર્ષ પછી પણ દરરોજ કાંઇકને કાંઇક ચમત્કાર સર્જાય … Read more

મુકેશ અંબાણીની પાસે છે આ ૯ અધધ…જંગી કિંમતની વસ્તુઓ ! વાંચો અંબાણીની આસમાની મિલકતનો હેરતજનક ડેટા

mukesh-ambani

અંબાણી પાસે એન્ટિલિયા સિવાય પણ અજીબ અને આસમાની રકમની આલિશાન મિલકતો છે.જેના વિશે ઘણા ખરા અજાણ છે.આજે વાંચો મુકેશની માતબર મહામુલી એવી ૯ મિલકતો વિશે અત્યારે વિશ્વના ટોચના અરબોપતિઓમાં મોખરાનું સ્થાન ધરાવતા અને ભારતના સૌથી સફળ બિઝનેસમેન મુકેશ અંબાણીના બિલિયન ડોલરની કિંમતના મુંબઇમાં રહેલા ઘર “એન્ટિલિયા” વિશે સૌ કોઇ જાણે છે. હેલિકોપ્ટર અને બાર-તેર ડઝન … Read more

આકાશમાં વિહરવાના સપનાં જોતી યુવતી આખરે બની ગઇ ભારતની પ્રથમ નૌસેના પાયલટ

નૌસેનામાં દેશની પ્રથમ મહિલા પાયલોટ બની આ યુવતી વિશ્વના પ્રમુખ સૈન્યશક્તિ ધરાવતા દેશોમાં હવે ભારતનું નામ પણ એક ચોક્કસ સ્થાન સાથે જોતરાઇ રહ્યું છે. એ સાથે જ હવે ભારતે મહિલાઓ માટે પણ લડાકુ કૌવતના દ્વાર ખુલ્લા મુકી દીધાં છે.પહેલાં આર્મીમાં,પછી એરફોર્સમાં અને હવે નેવીમાં ભારતીય મહિલાઓ પોતાની ક્ષમતાનો પરિચય આપવા ઉતરી આવી છે. કાલે એક … Read more

પત્ની પીડિત પુરુષો માટે ખુશ ખબર, વધુ જાણવા માટે

ashram

અલ્યા મિત્રો શું આ ખરેખર સાચું છે !!!! તમે અત્યાર સુધી ઘણા આશ્રમ વિશે જોયું અને સાંભળ્યું હશે પરંતુ આજે એક એવાં આશ્રમ વીશે જાણવા મળ્યું કે એ વિષે લખવાનું હું રોકી શાલતો નહીં. આમ તો પહેલાં આનો ફોટો મેં વોટ્સએપ પર મેં જોયો હતો પણ મેં એ તરતજ એ ડીલીટ કરું દીધો હતો પણ … Read more