છોકરાનું મોટું નાક જોઈને કન્યાએ છેક છેલ્લે લગ્ન કરવાની ના પાડી; ધૂંધવાયેલા છોકરાએ પછી શું કર્યું?

લગ્ન માટે કન્યાઓને છોકરો પસંદ ના આવે એ કંઈ મોટી વાત નથી. મોટેભાગે બંને વચ્ચે મુલાકાત થાય એ પછી જ જો કન્યાને છોકરા માટે કોઈ જાતની નાપસંદગી ઊભી થાય તો તે ના પાડી દે છે. ના પાડતી વખતે ઊંમર, અભ્યાસ, નોકરી, દેખાવ કે કોઈ શારીરિક ખોડખાપણ કારણ હોય તેવું બની શકે. પણ કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં … Read more

2020 નું નવું સ્કૂટર – બજાજ ચેતકના ઇલેક્ટ્રીક અવતારમાં મળશે લાઇવ ટ્રેકિંગ, એક વાર ચાર્જ કરવા પર 95 કિમી ચાલશે

આપણે બધા જ જાણીએ છીએ કે બાઇક વગર આજકાલ કોઈને ચાલતું નથી. નાનકડા એવા કામ માં પણ લોકોને બાઇક ની જરૂર પડે છે. બાઇક ના કારણે લોકોનું કામ એકદમ સરળ થઈ ગયું છે. તેના લીધે લોકો સમયનો ખૂબ જ સદુપયોગ કરી શકે છે. બાઇકના લીધે લોકો નું કામ તો સરળ બને જ છે સાથે સાથે … Read more

૧૯૯૩ થી મોટો છે ટીડડી દળનો હુમલો, એક દિવસ માં ખાય જાય છે ૨૫૦૦ લોકો બરાબર ખાવાનું

શિયાળાની ઋતુમાં ટીડડી ઓ આપમેળે જ ખતમ થઈ જતી હતી,પરંતુ હવામાન ના બદલાતા પેટર્ન ને લીધે ટીડડીઓ હજુ ભારત માં તેનો કહેર વરસાવી રહી છે. આ કારણે તેને ૧૯૯૩ થી પણ મોટો હુમલો ગણાવવામાં આવે છે. રાજસ્થાન પછી હવે ગુજરાતમાં ટીડડી દળનો હુમલા એ પાકને નુકસાન પહોચાડવાનું ચાલુ કરી દીધું છે. ટીડડી દળનો હુમલો આ … Read more

બિહારના સામાન્ય પરીવારમાંથી આવતી શિવાંગી બની ભારતીય નૌસેનાની પ્રથમ મહિલા પાયલોટ!

વિશ્વના મહત્ત્વના વિકસીત દેશોની માફક હવે ભારત પણ સંરક્ષણ ક્ષેત્રે મહિલાઓને સ્થાન આપી રહ્યું છે. લશ્કરની ત્રણેય પાંખમાં આજે મહિલાઓ સક્રિય છે. ‘દેશ બદલ રહા હૈ, આગે બઢ રહા હૈ’ની ઉક્તિ એ વખતે સાર્થક થતી લાગે કે જ્યારે ભારતની નારીઓ ઘરની ચાર દિવાલોને ત્યજીને હાથમાં સ્નાઇપર ગન લઈને સીમાડે રખવાળી કરતી જોવા મળે, ફાઇટર જેટ … Read more

રાહતના સમાચાર : CNG અને PNG ગેસના ભાવ ઘટ્યા, જાણો શું છે નવી કિંમત…

દિવાળી આવવાની બસ થોડા જ દિવસોની વાર છે ત્યારે બધા લોકો ખર્ચની બાબતમાં વિચારતા હોય છે અને સામાન્ય માણસને પણ પૈસાની જરૂર હોય છે. પણ બધા માટે આ સીઝનમાં એક ખુશીના સમાચાર છે, જે તમને પણ જાણીને ખુબ આનંદ થશે. કારણ કે, સરકારના એક નિર્ણયે લોકોને રાજી કરી દીધા છે. જી હા, CNG અને PNG … Read more

શું તમને ખબર છે ટ્રાફિકના દંડની રકમ કોના ખાતામાં અને ક્યાં જાય છે?

૧ સપ્ટેમ્બરથી મોટાભાગના રાજ્યોમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થઈ ગયો છે. નિયમો એટલી હદે કડક બનાવ્યા કે થોડી અફડાતફડી જેવું થઇ ગયું. લોકો તાત્કાલિકના ધોરણે હેલ્મેટની ખરીદી કરવા લાગ્યા. સાથે જરૂરી એવા કાગજી દસ્તાવેજને પણ તૈયાર કરવા માટે દોડવા લાગ્યા. અચાનક આ નિયમ લાદવામાં આવ્યા અને લોકો પાસે નિયમને પૂર્ણરીતે ફોલો કરવા માટે સમય … Read more

આ અભિનેત્રીઓ સિગારેટ પીવાની જબરી શોખીન છે – તસવીર જોઇ ચક્કર ખાઈ જશો..

આમ તો ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે. અને એ માટે ઘણા ટીવી અને ફિલ્મી જગતના સ્ટાર જાહેરાત પણ કરે છે. શું તો એ પણ સ્મોકિંગ નથી કરતા? સાચું? જો જાહેરાત કરવાના પૈસા મળે એટલે કોઇપણ ચીજ વહેંચવા માટે બીગ સ્ટાર તૈયાર થઇ જાય છે!! આ ધુમ્રપાનની વાત નીકળી છે તો એ પણ કહી શકીએ … Read more

પ્લાસ્ટિક કચરો આપો તો વિદેશી હોટેલ જેવું જમવાનું મફતમાં મળશે..

પ્લાસ્ટિક માનવ જીવનનો હિસ્સો બની ગયું છે આપણે દરેક જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા થયા છીએ કારણ કે પ્લાસ્ટિકને એટલી પોપ્યુલારીટી મળી છે કે કોઇપણ વસ્તુમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે.  પ્લાસ્ટિકના પણ ઘણા પ્રકાર છે. જેમ કે, તમે પોલીથીન બેગ, પાણીની બોટલ, પ્લાસ્ટિકની અન્ય વસ્તુઓ વગેરે અલગ-અલગ પ્લાસ્ટિકના પ્રકારો છે. પણ અગત્યની વાત એ છે … Read more

પિંક ટોપમાં સુંદર શિલ્પા શેટ્ટી – યોગાસન કરતી વખતેના ફોટો વાઈરલ થયા…

બોલીવૂડની અભિનેત્રી એવી “શિલ્પા શેટ્ટી” આજ પણ એટલી જ ખૂબસૂરત લાગે છે; જેટલી એ મુવીમાં વિથ મેકઅપમાં દેખાતી હતી. તેની ખૂબસૂરતીનું રાઝ છે – યોગાસન. યોગાસનને નિત્યક્રમ બનાવીને ફોલો કરતી આ અભિનેત્રીએ તેના શરીરની જાળવણી રાખવા માટે ‘ફીટનેસ ક્વીન’નો ટેગ હાંસિલ કર્યો છે. સોશિયલ મીડિયા પર શિલ્પા શેટ્ટીની ઘણીબધી એવી તસવીરો છે, જેમાં તે યોગાસન … Read more

આ પાંચ છે દુનિયાના સૌથી મોંઘા તલાક – અરબો રૂપિયાનો મામલો

એકબીજાથી કાયમી અલગ થઇ જવાને ગુજરાતીમાં છૂટાછેડા અને ઈંગ્લીશમાં ડાયવોર્સ કહેવામાં આવે છે. એ માટે અમુક વાર હિન્દી માટે તલાક શબ્દ પણ વાપરવામાં આવે છે. આ શબ્દથી બધા પરિચિત છે જ પણ અહીં છૂટાછેડા માટે જે પૈસા અને સંપતિની કિંમત ચુકવવામાં આવી છે એ જાણીને ઘણાખરાનો હોંશ ઉડી જાય એમ છે. છૂટાછેડા માટે જંગી રકમ … Read more