સૂર્ય મંદિરો માત્ર કર્કવૃત્ત પર જ હોય છે એ માન્યતા ખોટી જ છે અને કાશ્મીરમાં પણ હિન્દુઓનું રાજ્ય હતું અને સૂર્યમંદિર પણ બનાવ્યું હતું એનો ઉત્તમનમુનો છે ——– માર્તંડ સૂર્યમંદિર
સૂર્ય મંદિરો બધાંજ કંઈ કર્કવૃત્ત પર નથી હોતાં એવું માનવમાં આવે છેકે સૂર્યની ગતિ કર્કવૃત ભણી થતી હોય છે એટલે જ સૂર્યમંદિરો કર્કવૃત્ત પર બન્યાં છે !!!! સૂર્યવંશી રાજાઓ અને ભગવાન સૂર્યની ઉપાસના એ આપણી ભારતીય સંસ્કૃતિનું એક ઉજળું પાસું છે સૂર્યની પૂજા અને સૂર્યને મહત્વ આપવાં માટે જ આ સૂર્ય મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું … Read more